ઉરીના હીરો વિકી કૌશલે ભારતીય જવાનો માટે બનાવી રોટલી, જુઓ વાયરલ તસવીરો એક ક્લિકે

0

બોલિવૂડની ફિલ્મ ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક’ ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવ્યા બાદ હવે અભિનેતા વિકી કૌશલ હાલમાં ફિલ્મ સેમ માનેક શૉની બાયોપિકને લઈને ચર્ચાઓમાં છે. ત્યારે હાલ વિકી કૌશલ અરુણાચલ પ્રદેશમાં ઈન્ડો-ચાઈના બોર્ડર પર તવાંગમાં આર્મીના અધિકારીઓ અને જવાનો સાથે સમય વિતાવી રહ્યો છે. આ વાતની જાકારી તેને પોતે સોશિયલ મીડિયા પર આપી હતી.

 

View this post on Instagram

 

One has to be here to believe the beauty and ferociousness of this place! #Tawang

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

આ સમયની તેમની કેટલીક તસવીરો વિકી કૌશલે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેઓ સંપૂર્ણપણે એક આર્મીના જવાનની જેમ જીવન જીવતા દેખાઈ રહયા છે. ગુરુવારના દિવસે તેમને સેનાના કેમ્પમાં જવાનો માટે રોટલીઓ પણ બનાવી.

 

View this post on Instagram

 

The first ever roti I made… glad it was for the army.

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

વિકી કૌશલની રોટલી બનાવતી તસ્વીર વાયરલ થઇ છે અને આ તસ્વીર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વિકી કૌશલ આ તસ્વીરમાં રોટલી વણતા દેખાઈ રહયા છે. તમે કદાચ જ કોઈ સ્ટારને આ રીતે જોયા હશે. વિકી કૌશલને પોતાની સાથે રહેતા જોઈને જવાનો પણ ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે.

 

View this post on Instagram

 

#contd… मैं समझता रहा, कि मैं तुझे देखता रहा, मुझे मेरी ही दुनिया दिखती रही, और मैं बहकता रहा। कभी चेहरे चढ़ाए, कभी आँसू बहाए, आइना… मैं समझता रहा, कि मैं तुझे देखता रहा।. तुझसे बातें कीं, कयी क़िस्से सुनाए, अपना हर किरदार तुझे दिखाता रहा।. मैं टूटा, तू ना बदला, तेरे टूटते ही, तुझे बदलता रहा।. आइना… मैं समझता रहा, की मैं तुझे देखता रहा।

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

એવું જાણવા મળી રહ્યું છે કે વિકી મેઘના ગુલઝારના નિર્દેશનમાં બની રહેલી 1971ના વોર હીરો ફિલ્ડ માર્શલ સેમ માનેકશૉની બાયોપિકમાં કામ કરવાના છે, એની તૈયારીના ભાગ રૂપે તેઓ અહીં જવાનો સાથે સમય વિતાવી રહયા છે. કારણ કે તેઓ જવાનોના જીવનને નજીકથી સમજવા માંગે છે.

તેમને એક તસ્વીર શેર કરીને લખ્યું હતું – ‘ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન સરહદ પર 14,000 ફૂટની ઊંચાઈ પર તૈનાત આપણી ભારતીય સેના સાથે કેટલાક દિવસો વિતાવવાની તક મળી.’

 

View this post on Instagram

 

#Repost @adityadharfilms with @get_repost ・・・ 8th June!❤️ On this date exactly a year back we started shooting for URI. And what a year it has been!! The best Roller Coster ride I will ever be on! ❤️❤️❤️ Exactly a week before the shoot (2nd June 2018) we were sitting at our office balcony and waiting for a final call on ‘if URI is happening or not’. I still remember how tense and stressed everyone was and how desperately we were making efforts to somehow cut costs. @vickykaushal09, @merainna and 20 other actors had already gone through one of the most rigorous physical trainings ever for a film. Also on that day, without even questioning me once @yamigautam cut her hair short for the film, which was pretty incredible considering she had to let go of other projects because of her new look. We were making an action film and We didn’t have an action director by then. Part of my team had already left for Serbia. We had already spent a lot of money on preproduction. And we didn’t have actors to play some of the most important roles including the PM and Army General. It was a complete mess but somewhere deep down we all knew this film needs to be made, has to be made no matter what! And it was made and HOW!!😁 Thank you each and everyone of you who showered URI with so much love and affection!! It was truly overwhelming to see people crying, laughing, clapping, whistling basically thoroughly enjoying each and every moment of the film. Trust me those memories are going to stay with me forever. Thank you Indian Army and their families for the incredible sacrifice you make on a daily basis for our country. 🙏 Thank you #Ronnie, @soniyeah22, @pashanjal, @rsvpmovies for all the support, love and guidance. And last but not the least thank you team URI, you are the best bunch of talent in the world!! Each and every actor, technician, crew member was just phenomenal! Thank you, Thank You, Thank You!Dil se Thank You!! 🙏❤️ #URI #urithesurgicalstrike #balidan #TeamUri

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

વિકી કૌશલની ફિલ્મ ઉરીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મનો હાઉઝ ધ જોશ ડાયલોગ ખૂબ જ ફેમસ થયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here