મનોરંજન

OMG: સલમાનને મૂકીને કેટરીના કૈફનું આ કોની સાથે અફેર ચાલુ છે, કેમેરામાં છુપાતો નજરે આવ્યો- જુઓ તસ્વીરો

હાલમાં જ દિવાળીનો તહેવારની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બૉલીવુડના સિતારાઓને ત્યાં પણ ધમાકેદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બોલીવુડમાં વધુ એક રિલેશનશિપની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે.

દિવાળી પાર્ટીમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફ તેના એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. વિક્કી કૌશલ અને કેટરીનાઓ પાર્ટીમાં જતો વિડીયો સમર આવ્યો છે. હાલ આ વીડિયોને કારણે ચર્ચાએ જોર પકડ્યું છે કારણકે બન્નેના અફેરની વાતો ઘણા સમયથી ચાલી રહી છે.

દિવાળી પાર્ટીના આ વીડિયોમાં વિક્કી કૌશલ અને બાદ કેટરીના નીકળે છે. બન્ને પોત-પોતાની કારમાં બેસીને ચાલ્યા જાય છે. આ દરમિયાન કેટરીના કે વિક્કી કૌશલ મીડિયા સામે કોઈ પોઝ નથી આપતા.

લુકની વાત કરવામાં આવે તો વિક્કી કૌશલ પારંપરિક પરિધાન એટલે કે શેરવાનીમાં નજર ચડ્યો હતો. કેટરિનાઆઈ લાલ કલરનો લહેંગો કેરી કર્યો હતો. કેટરીના હંમેશાની જેમ બેહદ ખુબસુરત અંદાજમાં જોવા મળી હતી.

થોડા સમય પહેલા વિક્કી કૌશલનું નામ એક્ટ્રેસ હર્લિન સેઠી સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં રહ્યું હતું, ત્યારબાદ તેનું નામ કેટરીના સાથે જોડાઈ ગયું છે. કરણ જોહરના ટોક શોમાં જયારે જયારે કેટરીનાને પૂછવામાં આવ્યું હતું કે, આજકાલ તે ક્યાં નવા હીરો સાથે કામ કરવા ઈચ્છે છે? આ સવાલના જવાબમાં વિક્કી કૌશલનું નામ લીધું હતું.

વિક્કી કૌશલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો વિક્કી કૌશલ માર્શલ સૈમ માનેકશો લુકમાં જોવા મળ્યો હતો. ફિલ્મ ઉરી સાથે દેશભક્તિનો નવો ચહેરો બનીને આવેલો વિક્કી કૌશલ આ ફિલ્મમાં માનેકશોનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.