વાયરલ

આ કપલે રોમાન્ટિક અંદાજમાં ઉજવ્યું નવું વર્ષ, સોશિયલ મીડિયામાં જવાન પત્ની સાથેની ધડાધડ તસવીરો શેર કરી રહ્યો છે ચર્ચામાં આવેલો આ આધેડ,જુઓ વીડિયો

આ વૃદ્ધ માણસે જુઓ કેવી જુવાન છોકરી પટાવી, આ 7 તસવીરો જોઈને લોકો બોલી ઉઠ્યા શું કળયુગ છે યાર

આજકાલ સોશિયલ મીડિયામાં એક આધેડ વયના ટોમ ઇમામ અને તેમની પત્ની મિષ્ટીની ચર્ચાઓ જગ જાહેર થઇ ગઈ છે. ટોમ ઇમામ પોતાની નાની ઉંમરની પત્ની મિષ્ટી સાથેની એક પછી એક તસવીરો શેર કરે છે અને જોત જોતામાં તે વાયરલ પણ થઇ જાય છે. (તમામ તસવીરો: સોશિયલ મીડિયા)

ટોમ ઇમામ દ્વારા શેર કરવામાં આવેલી પોતાની પત્ની સાથેની તસવીરો ઉપર ઘણા લોકો અલગ અલગ કોમેન્ટ કરે છે, ઘણા લોકો એમ પણ કહે છે કે પૈસાના કારણે જ મિષ્ટિએ લગ્ન કર્યા છે, પરંતુ આ બધાનો જવાબ ટોમ ઇમામ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપતો રહે છે.

થોડા દિવસ પહેલા જ ટોમ ઇમામે પોતાની તસવીરોનો ખોટો ઉપયોગ કરીને સ્ક્રીનશોટ લેતા લોકો અને તેમના નામે ફેક એકાઉન્ટ બનાવતા લોકો સામે એક નિવેદન પણ આપ્યું હતું. તે છતાં પણ લોકો આ કપલને ટ્રોલ કરવાનું બાકી નથી મૂકી રહ્યા.

ટોમ ઇમામે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી છે. જેની અંદર તેમની પત્નીની સુંદરતા ઉડીને આંખે વળગે છે. મૂળ બાંગ્લાદેશી અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા ટોમ ઇમામ પોતાની તસવીરો અને વીડિયોના કારણે ફરી ચર્ચામાં છે.

એવું કહેવાય છે કે પ્રેમ માં ઉંમર ના કોઈ બંધનો નથી હોતા અને પ્રેમ કોને ક્યારે અને કોની સાથે થઇ થઇ જાય એ પણ કઈ નક્કી નથી હોતું, પરંતુ ઘણીવાર સમાજ અને દુનિયા માટે આવા પ્રેમ નડતર રૂપ પણ બનતા હોય છે. ટોમ ઇમામે નવું વર્ષ પોતાની પત્ની સાથે ઉજવ્યું હતું, તેની ઘણી તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરી છે.

આ તસ્વીરોમાં ટોમ ઇમામ અને તેમની પત્ની મિષ્ટી એકબીજાની ખુબ જ નજીક જોવા મળી રહ્યા છે. સાથે એક સરસ મઝાનું ડિનર લઇ રહેલા પણ જોઈ શકાય છે. જે મિત્રો ને ખ્યાલ ના હોય તેમને જણાવી દઈએ તસ્વીરમાં દેખાઈ રહેલા વ્યક્તિનું નામ છે ટોમ ઇમામ, અને તેની સાથે તેની પત્ની મિષ્ટી છે.

આ બંને મૂળ બાંગ્લાદેશના રહેવાસી છે, પરંતુ હાલ તે અમેરિકામાં સ્થાઈ થઇ ચુક્યા છે.તસ્વીરોમાં જોઈ શકાય છે કે ટોમ ઇમામ અને તેમની પત્નીએ ખુબ જ સુંદર સજાવટ પણ કરી છે. સાથે બંને લાલ રંગના કપડામાં જોવા મળી રહ્યા છે.

ટોમ ઈમામનો જન્મ 22 જૂન 22 1958ના બાંગ્લાદેશની રાજધાનીમાં થયો હતો તેમની ઉંમર 62 વર્ષની છે. ટોમ ઇમામ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય કે તે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે.

ટોમ બાંગ્લાદેશી અને એક અમેરિકી નાગરિક છે.તેની પૂર્વ પત્ની અમેરિકી હતી અને તે છેલ્લા 10 વર્ષથી ખુબ જ બીમાર હતી જેનું 2011માં નિધન થઇ ગયું.દુનિયાની ચિંતા કર્યા વગર જ ઉંમરમાં આટલું  બધું અંતર હોવા છતાં પણ તે બંનેના પ્રેમમાં જરા પણ અંતર જોવા નથી મળી રહ્યું.

ટોમ ઇમામ અને તેમની પત્નીની તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેમની કોઈપણ તસ્વીર પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં હજારો લોકો લાઈક કરે છે.

આ પહેલા પણ ટોમ ઇમામે પતિ મિષ્ટી સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બંનેનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો હતો.

આ તસ્વીરોમાં ટોમ અને મિષ્ટી બંને પીળા રંગના કપડામાં જોવા મળ્યા હતા. તે બંનેનો પ્રેમ તસવીરો દ્વારા છલકાઈ રહ્યો હતો.

આ ઉપરાંત ટોમ ઇમામ અને મિષ્ટીમોં તસ્વીરોને એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ આ વીડિયોને જેમાં આ દંપતી નવા વર્ષની શુભકામના આપી રહ્યા છે: