સાઉથની આ સંસ્કારી અભિનેત્રીને જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માલદીવમાં દેખાડી માદક અદાઓ
વેધિકા કુમાર ભલે હિન્દી સિનેમાનું જાણીતું નામ નથી પરંતુ સાઉથની ફિલ્મોનો જાણીતો ચહેરો છે. સાઉથની એક્ટ્રેસ વેધિકા કુમારની તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે.
View this post on Instagram
વેધિકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. વેધિકાને 26 લાખથી વધુ લોકો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે.
View this post on Instagram
હાલ વેધિકા માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે. જેની તસ્વીર તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે. વેધિકા તેની બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીર શેર કરતી રહે છે.
View this post on Instagram
વેધીકા સાઉથની ખુબસુરત એક્ટ્રેસ પૈકી એક છે જેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરે છે. તો વેધિકા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એકિટવ રહે છે.
View this post on Instagram
તે તેની લેટેસ્ટ તસ્વીર શેર કરતી રહે છે. વેધિકાની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થવા લાગે છે.
View this post on Instagram
વેધિકાએ અત્યાર સુધી તમિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. દક્ષિણની ચારેય ભાષાઓમાં કામ કરી ચૂકેલી વેધિકા મુંબઇની કિશોર નામના કપૂર અભિનય સંસ્થાની વિદ્યાર્થી રહી ચૂકી છે.
View this post on Instagram
વર્ષ 2013 માં તેલુગુ ફિલ્મ પરદેસીમાં અંગ્મામાની ભૂમિકા માટે જાણીતા બનેલી વેધિકા કુમારની તે જ વર્ષ આવેલી ફિલ્મ રે શૃંગારવેલનએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. વર્ષ 2006માં કારકિર્દીની શરૂઆત કરનાર વેધિકાએ અત્યાર સુધીમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. વેધિકાએ ઘણા એવોર્ડ્સ પણ જીત્યા છે.
View this post on Instagram
વૈધિકાએ તેની કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ ‘મદ્રાસ’થી કરી હતી. વેધીકાએ બોલીવુડમાં ધ બોડી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ઋષિ કપૂર અને ઇમરાન હાશ્મી હતા.