ગોતા પોલિસકર્મીના આપઘાત કેસમાં સામે આવ્યુ કારણ, પતિ અને પત્ની વચ્ચે….

અમદાવાદના ગોતામાંથી આજે એક પોલીસકર્મીએ તેની પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે સામૂહિક આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો. પરિવાર સાથે 12મા માળેથી કૂદી મોતની છલાંગ લગાવી હતી. ગોતામાં દિવા હાઈટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, તેમજ પત્ની રિદ્ધી સાથે મોડી રાત્રે દોઢ વાગ્યા આસપાસ 12માં માળેથી ઝંપલાવ્યુ હતુ. કુલદિપસિંહના બહેન તેમની નજીકમાં જ રહે છે. હાલ તો પોલિસ દ્વારા આપઘાત પાછળનાં કારણો જાણવા તપાસ શરૂ કરાઈ છે. (તમામ તસવીરો સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી)

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે, પોલિસકર્મી કુલદીપસિંહ દ્વારા આ પ્રકારનું પગલું કેમ ભરાયુ તે તપાસ પોલીસે શરૂ કરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે, પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પોલિસકર્મી પરિવાર સાથે લગભગ બે-ત્રણ વર્ષથી ગોતાના દિવા હાઇટ્સમાં રહેતા હતા.

મંગળવારે રાતે 1.13 મિનિટે પહેલા મહિલા નીચે પડી અને દસેક સેકન્ડમાં જ બાળકીને સાથે રાખીને પોલીસકર્મીએ પણ છલાંગ લગાવી.દિવા હાઇટ્સમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યુ કે, રાતે બે વાગ્યે ચોકીદાર જગાડવા આવ્યો અને તેણે કહ્યુ- નીચે ત્રણ લાશો પડી છે. પોલિસકર્મીના ઘરમાંથી કોઇ સુસાઇડ નોટ મળી ન આવી હોવાથી પોલિસ આ મામલે તપાસ કરી રહી છે કે આખરે તેમણે આવું આત્મઘાતી પગલુ કેમ ભર્યુ. પોલિસકર્મી કુલદીપસિંહ વર્ષ 2016થી પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા

અને તેઓ પોતાનું કામ ખંતપૂર્વક કરતા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે. જણાવી દઇએ કે, કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમના પત્ની સિહોરની બાજુમાં આવેલા વડીયાના રહેવાસી હતા. કેટલાક લોકોનુ કહેવુ છે કે, કુલદીપસિંહ સ્વભાવે શાંત અને સરળ હતા. કુલદીપસિંહની પડોશમાં જ તેમના બહેન રહે છે, કુલદિપસિંહના જમાઈ સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

આજે સાંજે 4 વાગે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે કુલદીપસિંહ યાદવની શોક સભા યોજાવાની છે એવા મેસેજ ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. જોકે સ્થળ પર કોઈ પહોંચ્યું નહતું. પોલીસે પણ સ્થળ પર જઈને તપાસ કરી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર નહતું. કોઈએ બદ ઈરાદાથી આવા મેસેજ વહેતા કર્યા હોવાની શંકા છે.

આપઘાત કરનાર વસ્ત્રાપુરના કોન્સ્ટેબલ પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. માસુમ 3 વર્ષની બાળકી આકાંક્ષા, પત્ની રિદ્ધિ અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમને પણ અંદાજ નહોતો કે કુલદીપસિંહ અને તેમનાં પત્ની આવું પગલું ભરશે.

It’s my Last note Biju kay me લખ્યું નથી ઘરે kay tapas Naa karta Raji Khushi thi jav chhu koi tapas na karta mara badha paisa je flat ma bharya e mari ben na flat maate Bija koi no kay vak nathi Marathi kay bhul thay hoy to sorry🙏 ખાંભલા sir maja aavi aap sathe સ્વભાવ bov saro aapno cricket ramjo

tame Khali vato j karo chho રમવાની Maja aavi police station ma તમામ સારા હતા d staff કામ કરશે ભલામણ રાખજે સંજુ બાબા બીજેપી Babu Kaka stand સાચવજો શૈલેષભાઈ અને અમિત જીવ ના બાળતા તહેવાર માં યાદ કરજો ખાલી invy pso વાળાને જલસા હતા ને જલસા કરજો પણ sir ne taklif na pade Aagnaben chhoti priyuben ભગુબેન નીતાબેન અજયસિંહ દીનેશકાકા જયદીપભાઈ sorry hu Khali hasto baki હસવા જેવું ryu નોતું priyankaben mota bhai have તમારા અમિતભાઈ ok Aagnaben have account સાચવજો તમારું ભગવાન સારું કરશે

પ્રતિકાત્મક તસવીર

બાકી kuldipbhai છે j khaali yaad karjo pan mari kasam koi pase Kai na bolta ane tamne 1000/- mare આપવાના e મારા જીજુ પાસેથી લય લેજો e મારા કબાટમાંથી આપશે amitsinh jd hirenbhai jalsa karjo Shar market ne kay thay ny baki aavse to BJP 😊rutu tu sudhari jaje sorry અરવિંદભાઈ જલસા કરજો મસાલા હવે ના ખાતા ok બાપા સીતારામ કપલા આવજે અને નોકરી કરજે અમદાવાદ j રેજે Mara frds pan bov Sara hata popat Vishal tako vijo patu hardip karanbhai jp mitul koyto બાવલો sky ravubha ઘણા બધા છે

જો લખું તો જીવન વધારે જીવાય જાય Sihor vala frds ne sorry yar sahan na thayu tame kacha padya yar mane સાચવવા માં Lala Ani montu jayu ફરવા જજો ને જલસા કરજો montu have lala ne marto ny Tamne bov miss Karis @ tamari સંભાળ લેનારો જતો ryo Pappa sorry mummy ne સાચવજો તમારું ધ્યાન રાખજો અને હવે પ્લોટ નું સમાધાન કરી ને નિવૃત્ત જીવન ગાળો ભગવાન નું કામ કરજો પપ્પા તમે bov saaraa hata tamne malvu tu pan jivan ochhu padyu Mummy sorry tamaro kuli tamaro j chhe hitarth have tamaro kuli ane tame khub bhagvan nu kam karjo tamne malvanu baki ray gayu pan last Monday phn ma vat thay atle chalse ane mummy tamne me bov heran karya અત્યાર સુધી પણ આ last time આકાંક્ષા આજ રાત bov Rami mari sathe atle hu ane lay jav chhu riddhi ne akli na muku atle e pan aave chhe sathe Bhai ane bhabhi jalsa thi જીવજો બાકી હું છું અને

એક સારી ગાડી લયલેજે ky hoy to mara jigri ભાઈબંધ હવે તને આપું છું ભૂરા અને dheba ને સાચવજો ભૂરા ના વાળ ના કપાવતા આકાંક્ષા નું j chhe e pratyusha nu બેન જીજુ મિસ યુ sorry tamne hu bov heran karto to Ben rakhdi mane pan bandhje Vikram nu kam badhu Huj karis ben tara Bhai maa sahan Shakti nathi a tu pan Jane chho અક્ષુ Naa રમકડાં કાજુ અને પતું ના અને તું સ્ટ્રોંગ રેજે mummy pase ભાનુભા અને કાજુ ટાટા ભૂબ પ્રગતિ કરજો તોફાન ના કરતા આક્ષુ ને લેતો જાવ છું

દક્ષ ને મારતી નય ઈ k tyare mummy pase java deje ભૂલ થી મારા થી કોઈ ને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો જે કોઈ ને પૈસા આપ્યા છે એ મારા ભાઈ ને આપજો અને ના આપો તોય કઈ ny jalsa karo Kevalbhai shyam Bhai પ્રિંકેશભાઈ thank u bhada karar khovay gayo yar tamne aapvano hato ane maja aavi tamari sathe Madhury vala frds ne by miss Karis મારા જીવન માં આવેલ તમામ નો દિલ થી આભાર અને sorry “ખુદા સે મેને દુવા માગી દુવા મે આપની મોત માગી ખુદા ને કહા મોત મે તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લાંબી ઉંમર કી દુવા માગી”

મારી દુવા માગવા વાળી મારી સાથે લય જાવ છે બીજા કોઈએ દુવા નય માગી હોય મે request to bov kareli bt chalse khush chhu aaj hu bov k aa divas aaj aavi gayo Jay યોગેશ્વર જય માતાજી અને જય દ્વરકાધીશ જય કષ્ટ ભંજન દેવ Police no grad pay vadhe e અંતિમ ઇચ્છા IPS Paisa bov khay chhe ane e j pagar વધારવા નથી દેતા

Shah Jina