વર્ષ 2020 માં આ 10 ફિલ્મોની વચ્ચે થાશે મહા મુકાબલો, હલી જાશે બોક્સ ઓફિસ,જુઓ લિસ્ટ…

0

બોલીવુડના અમુક કિરદારોને પોતાની ફિલ્મો વર્ષ 2019 માં રિલીઝ કરવા માટે યોગ્ય તારીખ ન મળવાને લીધે તેઓએ પોતાની ફિલ્મો આવનારા વર્ષ 2020 માં રિલીઝ કરવાની ઘોષણા કરી દીધી છે. જેમાં ફિલ્મ તાનાજી,સૂર્યવંશી,બ્ર્મ્હાંસ્ત્ર વગેરે જેવી ફિલ્મો શામિલ છે.એવામાં આવનારા વર્ષ 2020 માં આ 10 ફિલ્મો વચ્ચે બરાબરબો મુકાબલો થાવાનો છે.આજે અમે તમને આ ધમાકેદાર 10 ફિલ્મો વિશે જણાવીશું, જે એકબીજાને ટક્કર આપવામાં કાંઈ બાકી નહીં રાખે.

1.શમશેરા-ટ્રિપલ આર:

Image Source

રાજામૌલીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ટ્રિપલ આરનું બજેટ ફિલ્મ બાહુબલી કરતા પણ વધારે છે. ફિલ્મમાં રામ ચરણ,અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ નજરમાં આવી શકે તેમ છે. ફિલ્મ આવતા વર્ષે 30 જુલાઈના રોજ રિલીઝ થઇ શકે તેમ છે જયારે શમશેરા ફિલ્મ તેના એક દિવસ પછી 31 જુલાઈના રોજ રિલીઝ થાશે એવામાં બંને વચ્ચે ટક્કર લાગી શકે તેમ છે.

2.તાનાજી-છપ્પાક-દરબાર:

Image Source

અજય દેવગનની તાનાજી,દીપિકા પાદુકોણની છપ્પાક અને રજનીકાંતની ફિલ્મ દરબાર ત્રણે એક જ તારીખ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ શકે તેમ છે. એવામાં આ ત્રણે ફિલ્મો વચ્ચે બરાબરનો મુકાબલો થવાનો છે.ત્રણે ફિલ્મો બોક્સ ઓફિસ પર એકબીજાથી આગળ વધવા માટે ટક્કર આપવાની છે.

Image Source

3.ક્રિશ 4-લાલ સિંહ ચઢ્ઢા-અનટાઇટલ:

Image Source

ઋત્વિક રોશનની ક્રિશ-4,આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અજય દેવગણની અનટાઇટલ ત્રણે ફિલ્મો આવતા વર્ષે ક્રિસમસના મૌકા પર રિલીઝ થઇ શકે તેમ છે. ત્રણે ફિલ્મો મોટા બજેટની ફિલ્મ હશે. આમીર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શુંટિંગ પણ શરૂ થઇ ચૂક્યું છે. એવામાં ત્રણે ફિલ્મો એકબીજા સાથે જંગ લડવાની છે.

Image Source

4. ઇંશાઅલ્લાહ-સૂર્યવંશી:

Image Source

આ વખતે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી ઈદના મૌકા પર રિલીઝ થવાની છે અને બીજી તરફ સલમાન ખાન પણ દરેક વર્ષે ઇદના દિવસે પોતાની ફિલ્મ રિલીઝ કરે છે એવામાં આ બંને ફિલ્મો વચ્ચે ટક્કર લાગવાની છે. ઇંશાઅલ્લાહ ફિલ્મમાં સલમાન ખાન આલિયા ભટ્ટ સાથે રોમાન્સ કરતા નજરમાં આવવાના છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here