ખબર

સુવાની આ 6 પોઝિશનથી જાણી શકાય છે પર્સનાલીટી, જાણો એક ક્લિકે

આખો દિવસ ભાગાદોડી કર્યા બાદ બધા જ વ્યક્તિને રાતે આરામ જોઈએ છે. એટલે કે આપણે સુઈએ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે. આપણે જે પોઝિશનમાં સુઈએ છે. પરંતુ તમારા પાર્ટનરને જરૂર ખબર હશે. સુવાની પોઝિશનથી ફક્ત તમારી જ નાઈ. પરંતુ લાઈફ પાર્ટનરની પર્સનાલીટી બાબતે પણ જાણી શકો છો. મનોવૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર અમે તમને જણાવીશું કે, એક વ્યકિતનું સ્વભાવ કેવો હોય છે.

Image Source

તો આવો જાણીએ સુવાની અલગ-અલગ પોઝિશન
બેબી પોઝિશન
જેવી રીતે ભ્રુણમાં બાળક સૂતું હોય છે તેવી રીતે અમુક લોકો રાતે સુતા હોય છે. બેબી પોઝિશનમાં ઘૂંટણ પેટ પાસે હોય છે. 41 ટકા લોકો આ પોઝિશનમાં સુવે છે.આમ વધારે પડતી મહિલા સામેલ છે.આ પોઝિશનમાં સૂવાવાળા લોકો બહારથી કઠોર અને અંદરથી કોમળ હૃદયના હોય છે.આ લોકોને ઊંઘ આસાનીથી નથી આવતી.

Image Source

લોન્ગ પોઝિશન
લોન્ગ પોઝિશનમાં સૂવાવાળા લોકો સકારાત્મક વ્યક્તિત્વ વાળા ઇન્સાન હોય છે.આ પોઝિશનમાં વ્યક્તિ સીધું સૂતું હોય છે.તેના હાથ અને પગ પણ સીધા હોય છે.આ લોકો ઘણા ખુલ્લા અને સકારાત્મક વિચારો સાથે મિલનસાર પણ હોય છે. બધાને તેની કંપની સારી લાગે છે.

Image Source

યર્નર પોઝિશન
આ પોઝિશનમાં એક તરફ શરીર કરીને બન્ને હાથ સામેની બાજુમાં હોય છે.આ લોકોને સમજવા થોડા મુશ્કેલ હોય છે. આ લોકોને સમજવા થોડા મુશ્કેલ છે. કારણકે ખુલ્લા વિચાર વાળા હોય છે. અને આખો દિવસ કોઈની નિંદા જ કરતા રહે છે.કોઈ વાત પર નિર્ણય લેતા ઘણો સમય લગાડે છે. આ લોકોનો સ્વભાવ જિદ્દીની સાથે તેને બહુજજ જલ્દી ખબર પણ પડી જાય છે કે સામેવાળો માણસ ઈમાનદાર છે કે નહિ.

Image Source

સોલ્ઝર પોઝિશન
આ પોઝિશનમાં માણસ સસીધા સુવે છે.અને તેના હાથ પણ બિલકુલ સીધા હોય છે.આ લોકો ખુબ જ શાંત અને અંતર્મુખી હોય છે.આ પોઝિશનમાં સુવાવાળા માણસોએ કલાત્મક વસ્તુઓ ખુબ જ પસંદ હોય છે.આ લોકો ચર્ચાથી બહુજ દૂર રહે છે. આ લોકો ફ્રી થઈને વિચારવાની કોશીશ કરે છે.

Image Source

સ્ટારફિશ પોઝિશન
આ પોઝિશનમાં બન્ને હાથ તકિયા પર હોય છે. આ પોઝિશનમાં ઘણા ઓછા લોકો સુવે છે.આ પોઝિશનમાં સૂવાવાળા લોકો ગ્રુપમાં રહેવાનું પસંદ કરે છે.અને આત્મવિશ્વાસ વાળા હોય છે. તેની બહાર નિકલની દોસ્તો અને પરિવાર જનોની મદદ કરે છે.

Image Source

સ્કાય ડાઇવર પોઝિશન
આ પોઝિશનના લોકો ઊંધા સુવે છે. અને હાથ તકિયા અથવા બગલમાં હોય છે. આ લોકોકાફી આત્મવિશ્વાસ અને ખુલ્લા વિચારો વાળા હોય છે. આ પોઝિશનમાં સૂવાવાળા વ્યક્તિનો સ્વભાવ અસંવેદનશીલ હોય છે. તેની સાથે જ તેની ભાવનાઓ પર નિયઁત્રણ રાખવું ખુબ જ જરૂરી છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks