હેલ્થ

મોટાપાથી પરેશાન છો? તો અપનાવો આ 3 ફાયદેમંદ ડાયટ પ્લાન, ફાંદ ઘટી જશે

આજે માણસના વજનમાં વધારો અને મોટાપો કોણ થઇ ગયું છે. કારણકે આજે  લોકો જંકફૂડ જ સર્વસ્વ થઇ ગયું છે. પહેલા જંકફૂડ ખાઈને વજન અને મોટાપોનો ભગો બને છે. ત્યાર પછી જીમમાં જઈને પૈસાની સાથે સમય પણ ખરાબ થાય છે. તો એવું ના થઇ શકે કે વજન વધતા પહેલા જ તેની ધ્યાન રાખવી જોઈએ. ઘણા લોકો કસરત કરીને વોકિંગ કરીને વજન ઘટે છે  તેવું વિચારે છે. પરંતુ તે બિલકુલ સાચું નથી. વજન ઘટાડવા પાછળ પણ તનતોડ મહેનત કરવી પડતી હોય છે.

Image Source

આજે આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેનું વજન વધારે હોય છે. અને લોકો તેને ફેટી કે મોટા તરીકે બોલાવતા હોય છે. આ મોટાપો પેટ પર જ આવે છે અને બૈલી ફેટનું રૂપ લઇ લે છે.  ત્યરબાદ લોકો વજન ઘટાડવાનું મન બનાવી લેતા હોય છે. અને વજન  ઘટાડવા માટે તમે બધા જે કરે છે તે જ કરી દેવાનું ચાલુ કરીદો છો. તમે એવું વિચારીને ચાલતા હોય કે તમે કસરત કરવાથી અને ખાવાથી વજન ઘટી શકે છે.  તો તમે એ બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. વજન ઘટાડવા માટે તમ્મરે સકારાત્મક અભિગમ અને ડાયટ અને એક્સરસાઇઝ વચ્ચે તાલમેલ બેસાડવો પડશે. કારણકે એક બાજુ એક્સરસાઇઝથી સ્ટેમિના, ઇમ્યુનીટી અને  મેટાબોલિઝ્મ મજબૂત કરવા માટે તમારી સહાયતા કરે છે. તો બીજી તરફ  આ ભોજનમાં શુગર અને કાર્બ્સની માત્રા વધારે હોય તો થકાવટ અને આળસનો વધારો કરે છે. ત્યારે વજન ઘટવાને બદલે વજનમાં વધારો થાય છે.

Image Source

વજન ઓછું કરવાં માટે મેટાબોલિઝ્મમાં કરો વધારો

વજન ઓછું કરવાં માટે ગ્રીન ટી પીવો. સાથે જ ખુબ જ પ્રોટીન ખાવ, ભરપૂર પાણી  પીવો. સાથે જ કુકીંગ ફેટ્સને બદલો. વધારે ફાઈબીનું સેવન કરો. જે તમને મોંટાબોલિઝ્મને સારું બનવવામાં મદદ કરશે. જેની અસર સીધી તમારા વજન પણ પડશે.

Image Source

વજન ઓછું કરવા માટે કરો પ્રોટીનનું સેવન

વજન ઓછું કરવા માટે પ્રોટીન ડાયટ કરવાનું રહેશે. પરંતુ આ વાત બધાને ખબર હોય છે. પરંતુ પ્રોટીનમાં શું ખાવું જોઈએ તે કોઈને ખબર  છે ? પરંતુ વજન ઘટાડવા માટે પ્રોટીનનો રોલ અગત્યનો છે. એક્સપોર્ટનું માનીએ તો  ફાઈટીની જગ્યાએ લિન પ્રોટીનનો જમવામાં ઉપયોગ કરવાથી વજન  ઘટાડવાનું પહેલું કદમ છે. ઘણી વાર પ્રોટીન રિચ અને અને ફેટથી ભરપૂર આહાર લેવાથી વજન ઓછું કરવાને બદલે વજન વધી જાય છે. તેથીએ જાણવું જરૂરી છે કે, તમારે તમારું વજનઘટાડવા માટે ક્યુ પ્રોટીન જરૂર છે.

Image Source

વજન ઓછું કરવા માટે ખાંડનો ઉપયોગ ઘટાડો

વજન ઓછું કરવા માટે જે લોકો મીઠું ખાવાના શોખીન હોય તે માટે દુઃખ થઇ શકે છે. ભલે તમને ખાંડ અને મીઠું ખાવવવાનો શોખ હોય પરંતુ વજન ઘટાડવા માટે  તેનું સેવન ઓછું કરવું પડશે. વજન ઓછું કરવા માટે તમારે સ્ટાર્ચ અને કાર્બ્સ પણ ઓછા કરવા પડશે.  જયારે તમે ખાંડ ખાવવાનું ઓછું કરી દેશો તો તમે ઓછી કેલેરી ખાશો. શરીરમાં પહેલાથી જ પડેલી કેલેરી બર્ન થવા લાગશે.એટલું જ નહીં શુગર ઓછું કરવાથી ઈન્સુલિન પણ નિયઁત્રણમાં રહેશે. અને  કિડની શરીરમાંથી વધારે સોડિયમ અને પાણીને બહાર કાઢી દેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks