દિયા મિર્ઝાના પતિની પહેલી પત્ની સુંદરતામાં કરે છે ફિલ્મી હસીનાઓને ફેલ, ગ્લેમરસ અવતારથી લૂંટે છે બધાના હોશ

હનીમૂન પર સોતેલી દીકરી સાથે ગઈ હતી દિયા મિર્ઝા, જુઓ પહેલી પત્નીની હોટ તસવીરો

બોલિવૂડની દુનિયામાં તેના હુસ્ન અને તેની અદાકારીથી લાખ્ખોના દિલો પર રાજ કરવાવાળી અભિનેત્રી દિયા મિર્ઝા આ દિવસોમાં લગ્નજીવનની મજા માણી રહી છે. દિયાએ વૈભવ રેખીની સાથે લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે દિયા અને વૈભવના આ બીજા લગ્ન હતા. આજે અમે તમને વૈભવ રેખીની પહેલી પત્ની સુનૈના રેખીની જાણકારી આપીશું જે લાઈમલાઈટથી દૂર રહે છે. સુનૈના એક લાઈફ સ્ટાઇલ કોચ છે તે 2019માં  થયેલી પ્રતિષ્ઠિત યોગ સમારોહ માટે ન્યૂયોર્કમાં સયુંકત રાષ્ટ્ર મુખ્યાલયમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાવાળી પહેલી ભારતીય મહિલાઓમાંથી એક છે.

સુનૈના તેની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવે છે. સુનૈના અને વૈભવ વચ્ચે તલાક થઇ ગયો છતાં તેમના વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. દિયાના પણ સુનૈના સાથે સારા સબંધ છે.

વૈભવ રેખીની પહેલી પત્ની સુનૈના રેખી એક યોગા ટ્રેનર છે. તે તેની ફિટનેસનું બહુ જ ધ્યાન રાખે છે. તેને જોયા બાદ કોઈ પણ એ અંદાજ ના લગાવી શકે કે તેને એક દીકરી પણ છે, સમાયરા. સમાયરા ફક્ત તેના પિતાના લગ્નમાં જ નહિ પરંતુ બંનેના હનીમૂન પર પણ સાથે ગઈ હતી.

દિયા અને સમાયરાની વચ્ચે મા અને દીકરીની સાથે સારી દોસ્તીના સબંધ પણ છે.આમ તો સમાયરા ટીનેજર છે પણ દિયા સાથે તેની સારી બોન્ડિંગ પણ છે. દિયા અને સમાયરા એકબીજાની કંપની ખુબ જ એન્જોય કરે છે.

Image Source

દિયા મિર્ઝાની સોતન સુનૈના બોલ્ડ અને ગ્લેમરસ પણ છે. તે અવાર નવાર તેની બોલ્ડ તસ્વીર પોસ્ટ કરતી જ હોય છે. તેની તસવીરો લોકોને ખુબ જ પસંદ છે. સુનૈના રેખી ખૂબ જ સ્લિમ છે અને તે યોગાનું જ ફળ છે.સુનૈના મુંબઈની રહેવાવાળી છે અને તે ત્યાં જ યોગા ટ્રેનિંગ આપે છે

Image Source

સુનૈનાને બીચ પર મસ્તી કરવાની સાથે યોગ કરવા ખુબ જ પસંદ છે. તે અવારનવાર બીચ પર યોગ કરતા તેના વિડીયો પોસ્ટ કરે છે. સુનૈના રેખીયે દિયા મિર્ઝા અને વૈભવ રેખીને લગ્નના અભિનંદન આપ્યા હતા સાથે જ બંનેના લગ્ન પર તેમનું રિએકશન ખુબ જ વોઈરલ થયું હતું.

Krishna Patel