વાહબિજ દોરાબજીએ બોલ્ડ લુકમાં શેર કરી તસવીરો, બેડરૂમની તસવીરો જોયાં બાદ, પોતાનાં પર કન્ટ્રોલ નહીં રાખી શકો……

પતિ સાથે છૂટાછેડા બાદ વાહબિજે શેર કરી એવી બેડરૂમ તસવીરો, ફેન્સ બોલ્યા ઉફ્ફ્ફ બસ કરો હવે…ગરમી ચડી ગઈ

ટીવી એક્ટ્રેસ વાહબિઝ દોરાબજી હંમેશા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેણે સોશિયલ મીડિયા પર પોતાના બેડરૂમ ફોટા શેર કર્યા છે. જેને જોઈને ચાહકો તેના પર દિલ હારી બેઠા છે.વિવિયન ડીસેના સાથે છૂટાછેડા પછી વાહબિઝ દોરાબજી આ દિવસોમાં પોતાની સાથે વધુ સમય વિતાવી રહી છે. આ દિવસોમાં તે પોતાનું ખૂબ ધ્યાન રાખી રહી છે.વાહબિઝ દોરાબજી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં તે લાલ રંગનો નાઈટ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. તે તસવીરોમાં એકદમ આરામદાયક લાગે છે.

વાહબિઝ દોરાબજીની આ લેટેસ્ટ તસવીરો પર ચાહકો કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યાં છે. એક યુઝરે તો એમ પણ લખ્યું- મેમ, તમારો કોઈ જવાબ નથી. તમે હંમેશા ખુશ રહો. તાજેતરની તસવીરોમાં વાહબિઝ ખૂબ જ ખુશ અને સિઝલિંગ દેખાઈ રહી છે. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ જણાવ્યું છે કે તે કેવી રીતે પોતાનું ધ્યાન રાખી રહી છે.વાહબિઝ દોરાબજીને પુસ્તકો સાથે સમય પસાર કરવો પસંદ છે.

નવી તસવીરોમાં તે પુસ્તક વાંચતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું છે – તે હંમેશા વસ્તુઓ વિશે ઊંડાણપૂર્વક વિચારે છે અને બાકીના કરતા કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર વાહબિઝ દોરાબજીની ખૂબ જ ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ફોલો કરે છે.

થોડા દિવસો પહેલા વાહબિજ તેના પતિ અને અભિનેતા વિવિયન ડિસેના સાથેના છૂટાછેડાને લઇને ચર્ચામાં હતી. ટીવીના પ્રખ્યાત કપલ ​​વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજી આખરે અલગ થઈ ગયા છે. વિવિયન અને વહિબાઝ છેલ્લા ચાર વર્ષથી અલગ રહેતા હતા અને બંનેએ 18 ડિસેમ્બર, 2021ના રોજ છૂટાછેડા લીધા હતા. ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર, વિવિયન અને વાહબિઝે તેમના છૂટાછેડા અંગે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતુ. તમને જણાવી દઈએ કે વિવિયન અને વાહબિઝ ટીવી શો ‘પ્યાર કી યે એક એક કહાની’ના સેટ પર મળ્યા હતા અને અહીંથી બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી.

બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના થોડા વર્ષો પછી, બંને વચ્ચે વસ્તુઓ બગડવા લાગી અને તેઓએ 2017માં છૂટાછેડા માટે અરજી કરી. છૂટાછેડાની અરજી દાખલ કરી ત્યારથી બંને અલગ રહેતા હતા. બંનેના છૂટાછેડાનો મામલો ચાર વર્ષ સુધી ચાલ્યો, પરંતુ હવે બંનેએ પરસ્પર સંમતિથી મામલો પતાવીને આગળ વધવાનું નક્કી કર્યું. વિવિયન અને વાહબિઝે તેમના સંયુક્ત નિવેદનમાં દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ દુઃખની સાથે જાહેરાત કરે છે કે તેઓ કાયદેસર રીતે અલગ થઈ ગયા છીએ અને તેમણે છૂટાછેડા લીધા છે.

તેઓએ કહ્યુ હતુ કે, અમે પરસ્પર સંમતિથી આ નિર્ણય લીધો છે અને આ છૂટાછેડા કે અલગ થવાનું કારણ શું અને કોણ છે તે અંગે કોઈપણ પ્રકારની ચર્ચાની જરૂર નથી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા ચાહકોને અમને સમજવાની વિનંતી કરીએ છીએ. અમે અમારા સંબંધો ખાનગીમાં ચલાવ્યા છે અને અમારા અંગત જીવનની વિગતોની ચર્ચા કરવી અમારા માટે મુશ્કેલ છે. હું આશા રાખું છું કે અમારા બધા ચાહકોના પ્રેમ અને સમર્થન સાથે અમે આ કાર્ય કરવાનું ચાલુ રાખીશું. અમે આશા રાખીએ છીએ કે વર્ષોથી અમને જે પ્રેમ અને સમર્થન મળ્યું છે, તે અમને અમારા ચાહકો તરફથી ભવિષ્યમાં પણ મળશે.

Shah Jina