ખબર જીવનશૈલી ફિલ્મી દુનિયા

વધારે વજનને કારણે સ્વિમસૂટ ના પહેરવાની આપી સલાહ, તો અભિનેત્રીએ જડબાતોબ જવાબ આપતા થયા મોઢા બંધ

આ ફેમસ હિરોઇનનું ફિગર મોટું મોટું છે તો લોકોએ કરી ટ્રોલ, પછી અભિનેત્રીએ મુંહતોડ જવાબ આપ્યો

ટીવી સિરિયલ ‘બહુ હમારી રજનીકાંત’ માં મૈગી જ્ઞાનકાંતનીનો રોલ કરનારી અભિનેત્રી વાહબીઝ દોરાબિઝી હાલ તો સોશિયલ  મીડિયામાં છવાઈ ગઈ છે. તો તેના ફોટો પણ લોકોને બહુજ પસંદ આવ્યા છે.

 

View this post on Instagram

 

Lazy weather..#sundayvibes

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

અભિનેત્રી વાહબીઝ દોરાબિઝી હાલમાં જ તેની જિંદગીને  પરેશાન કરનારી આપવીતીનો ખુલાસો કર્યો હતો. વાહબીઝ દોરાબિઝી જે કહ્યું તે જાણીને કોઈ પણ અચંબામાં  આવી જાય છે કે  મશહૂર અભિનેત્રી સાથે એવું થયું હતું હાલ વાહબીઝ લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયિક છે.

જે તેના શરીરના કારણે શરમાતી હોય છે. વાહબીઝનું માનવું છે કે આત્મવિશ્વાસ જ તમને દુનિયાથી ભીડથી અલગ કરે છે.

વાહબીઝે જણાવ્યું હતું કે, તેની મેડિકલની પરિસ્થિતિના કારણે તેનું વજન વધી ગયું હોય તેને કોઈ કાસ્ટ કરવા તૈયાર નથી. ત્યાં સુધી કે ઓડિશનમાં ઓન તેને વજન ઘટાડવાનું કહે છે.

વાહબીઝહલં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું હવે એ માની ચુકી છે કે, બધાનું બોડી સ્ટ્રક્ચર પાતળું નથી થઇ શકતું. સાથે જ બધી મહિલાઓને આ વિરુદ્ધમાં લડવાની ક્ષમતા પણ નથી હોતી.

 

View this post on Instagram

 

At the Launch of B Lounge..Outstanding place..The place to be in Mumbai City🥂

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

હું માનું છું કે ફોટા રહેવું જરૂરી છે. પરંતુ કયારેક તમારું મેટાબોલિઝ્મ આ સપોર્ટ નથી કરતું. હું દરરોક જિમ જાવ છું જેથી હું સારી લાગી શકું.

વધુમાં તેની આપવીતી જણાવતા કહ્યું હતું કે. જયારે હું સ્વીમ શૂટ પહેરું છું ત્યારે લોકો કહે છે કે, હું મારી મારી જાંઘ બહુજ પહોળી છે. તેથી મારે આ ના પહેરવું જોઈએ. જો તમે મોટા થઇ જાવ તો લોકો તમને અલગ-અલગ નામથી બોલાવે છે.

 

View this post on Instagram

 

Hello Wednesday☺

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

ત્યારે તમારો વિશ્વાસ ઓછો થતો જાય છે. હું ઘણી વાર આ કારણે તૂટી ચુકી હતી. અને મારો આત્મવિશ્વાસ પણ તૂટ્યો હતો.

 

View this post on Instagram

 

Girls just wanna have some Sun😉🏖🌞

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

વાહબિઝ પ્યાર એક કહાની, સાવિત્રી, સરસ્વતીચંદ્ર અને બહુ હમારી રજનીકાંત જેવી સીરિયલમાં લીડ રોલમાં જોવા મળી હતી. વાહબિઝને પ્યાર કી એક કહાનીમાં સપોર્ટીંગ રોલ માટે સ્ટાર પરિવાર એવોર્ડ પમ મળ્યો હતો. વાહબિઝે 2013માં ટીવી એક્ટર વિવાન ડીસેના સાથે લગ્ન  થયા હતા. બન્નેએ ચાર વર્ષ બાદ એટલે કે 2017માં લગ્નનજીવનનો અંત લાવી દીધો હતો. વિવાન કલર્સ ટીવીમાં આવતી સિરિયલ ‘શક્તિ’માં લીડ રોલમાં હતો.