મનોરંજન

ભારે શરીને કારણે સ્વિમસૂટ ના પહેરવાની આપી સલાહ, તો અભિનેત્રીએ જડબાતોબ જવાબ આપતા થયા મોઢા બંધ

એક્ટ્રેસ વાહબીઝ દોરાબજીે થોડા સમય પહેલા પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર મુકેલા અમુક PHOTOS એના જેવા જ વળાંકો ધરાવતી સ્ત્રીઓ માટે પ્રેરણાદાયક પૂરવાર થઈ હશે.

 

View this post on Instagram

 

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

જો કે ઘણા એ હકીકતથી વાકેફ નથી કે એની સ્કીંનો રંગ અને કાયાના વળાંકો પર એને ભરોસોે બેસે એ અગાઉ એ લાંબો સમય રીતસરનો સંઘર્ષ કર્યો છે. અને ટીકાખોરોના નકારાત્મક નિવેદનોના ભોગ બની છે.

 

View this post on Instagram

 

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

વાહબીઝ કહે છે કે થોડાક વર્ષો પહેલા એનું હેલ્થ કથળ્યું અને એનું વજન અચાનક વધી ગયું. એણે કહ્યું હતું કે જ્યારે અન્ય યુવતી ઓવરવેઈટ હોય ત્યારે લોકો અકારણ તમારી ટીકા કરે છે અને મજાક ઉડાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

દર્શકોના આ વર્ગમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે અમુક વસ્ત્રો માત્ર પાતળી યુવતીઓ માટે સર્જાયા છે. મેદસ્વી યુવતીઓ જો ચોક્કસ પ્રકારના કપડાં પહેરે તો એ કોઈ સહન નથી કરતું. એ એક અભિનેત્રી છે અને ગ્લેમર ઉદ્યોગમાં હોવું એ એક વધારાનું દબાણ સર્જે છે.

 

View this post on Instagram

 

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

વાહબીઝ કહે છે કે ”હું જ્યારે જ્યારે ઓડિશન આપવા ગઈ ત્યારે એ સમયે મુવી મેકર્સ એનો વેઇટ ઓછું કરવાની સલાહ આપતા હતા. ઈવન અંગત જીવનમાં મેં જ્યારે સ્વિમીંગ સ્યુટ પહેર્યો ત્યારે એને કહેવામાં આવ્યું કે ભરાવદાર સાથળ હોવાને કારણે એણે આ પ્રકારના કપડાં ન ધારણ કરવા જોઈએ. હું ઘણી વાર આ પ્રકારની ટીકા સાંભળી ભાંગી પડતી હતી. મારો કોન્ફિડન્સ પાછો કેળવતા મને લાંબો સમય લાગ્યો છે.”

 

View this post on Instagram

 

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

ટીવી સિરિયલ ‘બહુ હમારી રજનીકાંત’ માં મૈગી જ્ઞાનકાંતનીનો રોલ કરનારી અભિનેત્રી વાહબીઝ દોરાબિઝી હાલ તો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તો તેના ફોટો પણ લોકોને બહુજ પસંદ આવ્યા છે.

 

View this post on Instagram

 

Lazy weather..#sundayvibes

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

અભિનેત્રી વાહબીઝ દોરાબિઝી હાલમાં જ તેની જિંદગીને  પરેશાન કરનારી આપવીતીનો ખુલાસો કર્યો હતો. વાહબીઝ દોરાબિઝી જે કહ્યું તે જાણીને કોઈ પણ અચંબામાં  આવી જાય છે કે  મશહૂર અભિનેત્રી સાથે એવું થયું હતું હાલ વાહબીઝ લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયિક છે.

જે તેના શરીરના કારણે શરમાતી હોય છે. વાહબીઝનું માનવું છે કે આત્મવિશ્વાસ જ તમને દુનિયાથી ભીડથી અલગ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

વાહબીઝે જણાવ્યું હતું કે, તેની મેડિકલની પરિસ્થિતિના કારણે તેનું વજન વધી ગયું હોય તેને કોઈ કાસ્ટ કરવા તૈયાર નથી. ત્યાં સુધી કે ઓડિશનમાં ઓન તેને વજન ઘટાડવાનું કહે છે.

વાહબીઝહલં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું હવે એ માની ચુકી છે કે, બધાનું બોડી સ્ટ્રક્ચર પાતળું નથી થઇ શકતું. સાથે જ બધી મહિલાઓને આ વિરુદ્ધમાં લડવાની ક્ષમતા પણ નથી હોતી.

 

View this post on Instagram

 

At the Launch of B Lounge..Outstanding place..The place to be in Mumbai City🥂

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

હું માનું છું કે ફોટા રહેવું જરૂરી છે. પરંતુ કયારેક તમારું મેટાબોલિઝ્મ આ સપોર્ટ નથી કરતું. હું દરરોક જિમ જાવ છું જેથી હું સારી લાગી શકું.

 

View this post on Instagram

 

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

વધુમાં તેની આપવીતી જણાવતા કહ્યું હતું કે. જયારે હું સ્વીમ શૂટ પહેરું છું ત્યારે લોકો કહે છે કે, હું મારી મારી જાંઘ બહુજ પહોળી છે. તેથી મારે આ ના પહેરવું જોઈએ. જો તમે મોટા થઇ જાવ તો લોકો તમને અલગ-અલગ નામથી બોલાવે છે.

 

View this post on Instagram

 

Hello Wednesday☺

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

ત્યારે તમારો વિશ્વાસ ઓછો થતો જાય છે. હું ઘણી વાર આ કારણે તૂટી ચુકી હતી. અને મારો આત્મવિશ્વાસ પણ તૂટ્યો હતો.

વાહબિઝ પ્યાર એક કહાની, સાવિત્રી, સરસ્વતીચંદ્ર અને બહુ હમારી રજનીકાંત જેવી સીરિયલમાં લીડ રોલમાં જોવા મળી હતી. વાહબિઝને પ્યાર કી એક કહાનીમાં સપોર્ટીંગ રોલ માટે સ્ટાર પરિવાર એવોર્ડ પમ મળ્યો હતો.

વાહબિઝે 2013માં ટીવી એક્ટર વિવાન ડીસેના સાથે લગ્ન  થયા હતા. બન્નેએ ચાર વર્ષ બાદ એટલે કે 2017માં લગ્નનજીવનનો અંત લાવી દીધો હતો. વિવાન કલર્સ ટીવીમાં આવતી સિરિયલ ‘શક્તિ’માં લીડ રોલમાં હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.