ખબર

કોરોનાની વેક્સીન બાબતે ભારત માટે સૌથી માઠા સમાચાર, વેક્સીન આવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું

કોરોના વાયરસની શરૂઆતની સાથે દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી શોધવામાં લાગી ગયા હતા, ઘણા અંશે તેમાં સફળતા મળવાના પણ સંકેતો દેખાતા હતા, પરંતુ હાલ આવેલી ખબર પ્રમાણે એ આશા ઉપર પાણી ફરી વળ્યું છે.

Image Source

અમેરિકા અને બ્રિટિનના એસ્ટ્ર્રાજીનિકાના પરીક્ષણમાં ખામી રહી ગઈ હોવાના દાવા પછી ભારતમાં પણ તેનો ટ્રાયલ રદ્ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતમાં થઈ રહેલાં 17 પરીક્ષણો તાત્કાલિક અસરથી અટકાવી દેવાયા હતા.

Image Source

એસ્ટ્ર્રાજીનિકાના ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તેના પરીક્ષણ સમયે બ્રિટનના એક દર્દીને ગંભીર આડઅસર થયા બાદ પરીક્ષણ ઉપર રોક લગાવવામાં આવી હતી જેના બાદ ભારતમાં પણ પરીક્ષણ રોકી દેવામાં આવ્યું હતું.

Image Source

દુનિયાભરમાં આ વેક્સિનનું ટ્રાયલ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાં પણ પરીક્ષણ રોકી દેવામાં આવ્યું છે. અને એમરિકાના ટોચના વૈજ્ઞાનિકનું કહેવું છે કે હવે વેક્સીન સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયા બાદ જ લોન્ચ કરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.