જ્યોતિષ શાસ્ત્ર

ઘરમાં આ જગ્યાએ રાખી તો ફટકડી, વાસ્તુદોષ અને પૈસાની સમસ્યા તરત જ થઇ જશે દૂર

ચુપચાપ ઘરમાં આ જગ્યાએ લટકાવી દો ફટકડી, અઢળક પૈસા મળશે કે સાચવી પણ નહિ શકો…

માણસની પરિસ્થિતિ વાસ્તુ ઉપર પણ આધાર રાખતી હોય છે. જ્યોતિષમાં ઘણા એવા ઉપાયો સુજવવા આવ્યા છે જેના દ્વારા તમે તમારું ભવિષ્ય બદલી શકો છો. એવો જ એક ઉપાય ફટકડીનો પણ છે.

Image Source

ફટકડી સામાન્ય રીતે આપણા ઘરમાં આપણે રાખતા હોય છે. પરંતુ જ્યોતિષ અનુસાર જો તમે કોઈ નક્કી જગ્યાએ ફટકડી રાખી લો છો તો તેનાથી તમારો વાસ્તુદોષ પણ દૂર થાય છે અને પૈસાની સમસ્યા પણ નથી સતાવતી. ચાલો જોઈએ કેવી રીતે કરવો ઉપાય.

Image Source

તમારા ઘરમાં અથવા તો દુકાનમાં જે જગ્યા ઉપર વસ્તુ દોષ હોય તે જગ્યાએ 50 ગ્રામ ફટકડીનો ટુકડો રાખી લેવો અને પછી જુઓ આ નાના એવા ટુકડાનો કમાલ, થોડા જ સમયમાં તે તમારો વાસ્તુદોષ સમાપ્ત કરી દેશે. ધ્યાન રાખવું કે દર મહિને આ ફટકડીના ટુકડાને બદલી દેવો.

Image Source

જો તમારી દુકાન છે તો દુકાનના મુખ્ય દ્વાર ઉપર કાળા કપડાંની અંદર ફટકડી બાંધીને લટકાવી દેવી. તેનાથી દુકાનમાં બરકત આવશે અને સાથે જ દુકાનને કોઈની ખરાબ નજર પણ નહીં લાગે. ઘરની અંદર નકરાત્મક ઉર્જા  થવા ઉપર બાથરૂમની અંદર ફટકડી ભરેલી વાટકી રાખી લેવી. આમ કરવાથી બધી જ નકારાત્મક ઉર્જા ઓછી થઇ જશે. ફટકડીને દર મહિને બદલવાનું ના ભૂલવું.