વાણી કપૂરે ખુબ જ હૉટ અંદાજમાં આપ્યા પોઝ, બિકીની તસવીરો પર થંભી જશે નજર

અક્ષય કુમારની અભિનેત્રીએ હોટનેસથી બખ્ખા બોલાવી દીધા, શેર કરી દીધા એવા ફોટો કે જોઈને પણ શરમ આવી જશે

બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂર તે અભિનેત્રીઓમાંની એક છે જેણે માત્ર પોતાના અભિનય જ નહીં પણ પોતાના બોલ્ડ લુક અને ફિટનેસથી પણ લોકોને પ્રભાવિત કર્યા છે.વાણી ફિલ્મોની સાથે સાથે પોતાની બોલ્ડનેસને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. વાણી સોશિયલ સાઈટ્સ પર પણ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે..એવામાં એકવાર ફરીથી વાણીએ પોતાની તસવીર પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો દીવાના બની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Vaani Kapoor (@_vaanikapoor_)

વાણીના આ લેટેસ્ટ ટોશૂટમાં તેણે પીળા રંગની બિકી પહેરી રાખી છે અને વ્હાઇટ શોર્ટ સ્કર્ટ પણ પહેરી રાખ્યું છે. આ લુક સાથે વાણીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હલકો મેકઅપ પણ કરી રાખ્યો છે. આ લુક્સમાં વાણીનું  દમદાર ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે.

તસવીર સાથે વાણીએ ‘સમર પ્રિવ્યુ’ કૈપ્શન પણ આપ્યું છે. વાણીનું આ ફોટોશૂટ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Vaani Kapoor (@_vaanikapoor_)

કારકિર્દીની વાત કરીએ તો વાણી છેલ્લી વાર આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’માં જોવા મળી હતી, જેમાં તેણે ટ્રાન્સજેન્ડરનો કિરદાર નિભાવ્યો હતો. વાણીની આવનારી ફિલ્મ ‘શમશેરા’ હશે. ફિલ્મમાં સંજય દત્ત અને રણબીર કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Krishna Patel