લીલા રંગના ડ્રેસમાં વાણી કપૂર લાગી એકદમ લાજવાબ, હુસ્ન આગળ તો બધાની બોલતી બંધ થઇ જશે

રણબીર કપૂર અને હ્રિતિક રોશનની આ હોટ હિરોઇને વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, એવો ડ્રેસ પહેર્યો કે ફેન્સ થયા ગાંડા

બોલિવુડ અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તેની સુંદર તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરે છે. વાણી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. વાણી કપૂર તેના હોટ અને બોલ્ડ અવતાર માટે જાણિતી છે. તેના હોટ અવતારને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવે છે.

હાલમાં પણ વાણી કપૂરની શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે. વાણી કપૂર એકવાર ફરી તેના હોટ લુકથી ટેંપરેચર રેઝ કરતી જોવા મળી. હસીન બાલાને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ઘણી હોટ લાગી રહી હતી.

તેણે ખૂબ જ સુંદર ડ્રેસ કેરી કર્યો હતો અને તેના પરથી તો નજર હટાવવી પણ મુશ્કેલ હતી. વાણીએ ગ્રીન કલરની મિડી ડ્રેસ પસંદ કરી હતી. જે તેની બ્યુટીને કોમ્પલિમેન્ટ કરી રહી હતી. આ પ્રિટી લુકિંગ ડ્રેસ પર ફ્લોરા પ્રિંટ હતુ અને તેના માટે ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રીન કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Image source

ગ્રીન ડ્રેસમાં સ્પગેટી સ્લીવ્સ આપવામાં આવી હતી. જેમાં ટાઇંગ પેટર્ન હતી. આ સાથે ફ્રંટમાં ડીપ કટ નેકલાઇન આપવામાં આવી હતી. આઉટફિટમાં જે નૂડલ સ્ટ્રૈપ અને ડીપ કટ નેકલાઇન આપવામાં આવી હતી, તે વાણીના લુકમાં બોલ્ડનેસનો જબરદસ્ત તડકો લગાવી રહી હતી.

આ લુકને ટ્રાંસપરેંટ સ્ટ્રૈપની ઓન હિલ્સ, વ્હાઇટ મીની બેગ સાથે અદાકારાએ રાઉન્ડ ઓફ કર્યુ હતુ. તેણે કોઇ જ્વેલરી પહેરી ન હતી. વાણીનો આ લુક એવો હતો જેને કોઇ પણ છોકરીએ ડેટ નાઇટ માટે પસંદ કરી શકે છે. ત્યાં જ તેને બીચ કે પછી મિત્રો સાથે હેંગાઉટ કરવા દરમિયાન પહેરી શકાય છે.

વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો વાણી કપૂરને છેલ્લે ફિલ્મ “વોર”માં જોવામાં આવી હતી. જેમાં તેને હૃતિક રોશન સાથે એક નાનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મની અંદરનું એક ગીત “ઘૂંઘરું તુટ ગએ”માં હૃતિક સાથેનો તેનો ડાન્સ પણ ખુબ જ પોપ્યુલર રહ્યો હતો.વાણીની આવનારી ફિલ્મોમાં શમશેરા, બેલ બોટમ અને ચડીગઢ કરે આશિકી શામિલ હે. બેલ બોટમ ફિલ્મની ટિમ સાથે સમગ્ર કસ્ટમ વાણી કપૂરની તસ્વીર પણ સામે આવી છે.

Shah Jina