બોલિવુડ અભિનેત્રી વાણી કપૂરની સ્ટાઈલના ફેન્સ દિવાના છે. ચાહકો પણ તેના દરેક વીડિયો અને તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. વાણી કપૂર હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં વાણીના રોલની સાથે તેની હોટનેસની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન વાણીનો વધુ એક હોટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રીની હોટનેસ જોવા મળી રહી છે. આ વીડિયોમાં વાણીનું એવું રૂપ જોવા મળે છે જેને જોઈને લોકો દંગ રહી જાય છે. વાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના હોટ અને બોલ્ડ વીડિયો તેમજ ગ્લેમસ તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
હવે તાજેતરમાં જ વાણીએ પોતાનો એક હોટ વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. આ વીડિયોમાં અભિનેત્રી સફેદ બ્રા અને સફેદ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. આ લુક સાથે વાણીએ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. વાણીનો આ વીડિયો એક ફોટોશૂટ દરમિયાનનો BTS વીડિયો છે જેમાં અભિનેત્રી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં વાણીની હોટનેસ જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
View this post on Instagram
વાણી આ ફોટોશૂટ દરમિયાન અલગ અલગ પોઝ આપી રહી છે. એક પોઝમાં, વાણી અચાનક પેન્ટને નીચે સરકાવતા પોઝ આપતી જોવા મળે છે. આ કરતી વખતે અભિનેત્રીની પેન્ટી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. વાણીના આ વીડિયોમાં એટીટ્યુડ જોઈને લાગે છે કે તે આવું કરતી વખતે બિલકુલ અચકાતી નથી. તે પૂરા કોન્ફિડન્સ સાથે કેમેરામાં આવા પોઝ આપી રહી છે. આ વીડિયોમાં વાણી કપૂરે સિલ્વર વર્કમેનશિપ સાથે સફેદ બિકી પહેરી છે. આ સાથે મેચિંગ તેણે સફેદ લૂઝ ટ્રાઉઝર પહેર્યુ છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, વાણી કપૂર છેલ્લે ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’માં મોટા પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મમાં વાણીની સાથે આયુષ્માન ખુરાના લીડ રોલમાં હતો. આ ફિલ્મ 10 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ અભિષેક કપૂરે ડિરેક્ટ કરી હતી. આ સ્ટાર્સે પણ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું હતું. આ બંને સ્ટાર્સના કિસિંગ સીન્સની પણ ખૂબ ચર્ચા થઈ હતી.
View this post on Instagram
વાણી કપૂરે વર્ષ 2013માં સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી વાણી ‘બેફિકરે’, ‘બેલ બોટમ’ અને ‘વોર’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં તે ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને સંજય દત્ત લીડ રોલમાં જોવા મળશે. ફેન્સ તેને ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છે.
View this post on Instagram