લાંબો દુપટ્ટો હોવા છત્તાં પણ આ અભિનેત્રીએ ઠીકથી ના કર્યો ઉપયોગ, ઉપરનું સાફ સાફ દેખાઈ રહ્યું છે, શરમ જેવું કંઈ રાખ્યું જ નહિ, જુઓ PHOTOS

બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર તેની ફિલ્મો કરતાં વધારે તેના લુક માટે જાણીતી છે અને તે તેના લુકને લઇને ઘણીવાર ચર્ચામાં પણ રહેતી હોય છે. ત્યારે અભિનેત્રીનો બોલ્ડ લુક સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. આ દરમિયાન વાણી બ્લેક બ્રાલેસ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. વાણીનો આ લુક એટલો બોલ્ડ હતો કે તે આ આઉટફિટમાં થોડી અસહજ પણ જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Vaani Kapoor (@_vaanikapoor_)

તમને જણાવી દઈએ કે વાણી કપૂર રણબીર કપૂર સાથે ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળી હતી અને આ ફિલ્મ જુલાઇ 2022ના રોજ રીલિઝ થઇ હતી. ત્યારે આ ફિલ્મના પ્રમોશન વખતે વાણી કપૂરના ઘણા બોલ્ડ અંદાજ જોવા મળ્યા હતા. જેમાંનો એક ફિલ્મના પ્રમોશન દરમિયાનનો હતો. વાણીના લુકની વાત કરીએ તો આ દરમિયાન અભિનેત્રીએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો.

વાણી કપૂરે ઈન્ડો એથનિક લુકને બ્લેક દુપટ્ટા સાથે જોડ્યો હતો. જો કે, આ ડ્રેસની ડીપનેકલાઇન એવી હતી કે વાણીના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી પબ્લિક પ્લેસ પર આવા ડ્રેસમાં થોડી અસ્વસ્થતા અનુભવતી દેખાઇ રહી હતી. આ ડ્રેસ સાથે જો વાણીએ દુપટ્ટાનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હોત તો તે દુપટ્ટાની મદદથી જાહેર સ્થળે અસ્વસ્થતા અનુભવવાનું ટાળી શકતી હતી.

એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વાણી કપૂર ‘શમશેરા’માં રણબીર કપૂર અને સંજય દત્ત સાથે જોવા મળી હતી..ફિલ્મમાં સંજય દત્ત દરોગા શુદ્ધ સિંહનું પાત્ર ભજવતો જોવા મળ્યો હતો, જ્યારે વાણી સોનાના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મથી રણબીર કપૂરે લગભગ 3-4 વર્ષના લાંબા ગાળા પછી ફરીથી મોટા પડદા પર કમબેક કર્યુ હતુ.

તે સમયે તેની બેક ટુ બેક બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર હતી, એક ‘શમશેરા’ અને બીજી ‘બ્રહ્માસ્ત્ર’. રણબીરની ‘શમશેરા’ 22 જુલાઈએ રિલીઝ થઇ હતી. જો કે, આ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર કમાલ ન કરી શકી પણ રણબીર-આલિયા સ્ટારર બ્રહ્માસ્ત્રએ તો બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina