‘ગદર’ ફિલ્મમાં બાળ કલાકારનું કિરદાર નિભાવનાર આજે બની ગયો છે આવો, 6 પેક એબ્સ અને બોડી જોઈને ચાહકોના ઉડ્યા હોશ

સની દેઓલ અને અમીષા પટેલનો ઓનસ્ક્રીન દીકરો આજે બની ગયો છે માચો મેન, એટલો હેન્ડસમ છે કે યુવતીઓ પાગલ થઇ જશે જોઈને

કેટલી પણ નવી ફિલ્મો કેમ ના આવી જાય પરંતુ લોકોને અમુક કેટલીક જૂની ફિલ્મો એવી હોય છે જે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લેતી હોય છે. કેટલીક ફિલ્મો તો એવી હોય છે કે વારંવાર જોવાનું મન કરતુ હોય છે.

એટલા માટે જ આવી ફિલ્મોને આઇકોનિક પણ ગણવામાં આવે છે. તેવી જ આઇકોનિક ફિલ્મોમાંથી એક ફિલ્મ છે જે 2011માં આવી હતી અને તે ફિલ્મનું નામ છે ‘ગદર’ જે સુપરહિટ ફિલ્મોમાંથી એક છે.

નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ ‘ગદર-એક પ્રેમ કથા’રિલીઝ થયાને 20 વર્ષ પુરા થઇ ગયા છે. આ ફિલ્મમાં સાની દેઓલ અને અમિષા પટેલે મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી. આ ફિલ્મના ગીત પણ જબરદસ્ત હિટ થયા હતા. ફિલ્મમાં ભારત-પાકિસ્તાન પર આધારિત કરવામાં આવી હતી.

સાની દેઓલને પાકિસ્તાનમાં ગદર મચાવતા દેખાડવામાં આવ્યા છે જે દર્શકોને ખુબ ગમ્યું હતું. ફિલ્મમાં સની અને અમિષાના પુત્રનું કિરદાર બાળ કલાકાર ઉત્કર્ષ શર્માએ નિભાવ્યું હતું. હવે આ બાળ કલાકાર 27 વર્ષના થઇ ગયા છે અને હેન્ડસમ પણ બની ગયો છે.

ફિલ્મમાં તેનું નામ ચરણજીત હતું. ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મનું બજેટ 19 કરોડ હતું અને કમાણી 133 કરોડ રૂપિયા રહ્યું હતું. ચાહકોના આ પ્રેમના જોતા આ ફિલ્મ પાછી આવી રહી છે એટલે કે સકીના અને તારા સિંહ ફરી એકવાર તે જ સ્ટોરી નવા અંદાજમાં લઈને આવી રહ્યા છે.

તે દરમ્યાન ફિલ્મમાં તેમનો છોકરો બનેલ ચરણજીત એટલે કે ઉત્કર્ષ શર્મા પણ ચર્ચામાં છે. 17 વર્ષ પછી અનિલ શર્માએ ફરી એકવાર પુત્રને ઇન્ડસ્ટ્રીમાં પાછા લાવશે. વર્ષ 2018માં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘જીનિયસ’માં અભિનેતા અંજર આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ઉત્કર્ષ શર્માની ઘણી બધી ચાર્મીંગ તસવીરો છે જેમાં અભિનેતા ફિટનેસ ફ્રીક બનતા જોઈ શકાય છે.

ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે. હિમાચલ પ્રદેશમાં બધા સિતારા શૂટિંગ કરવા પહોંચી ગયા છે. ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા પણ છે જે અમિષા પટેલ અને સની દેઓલના ઓનસ્ક્રીન પુત્રની ભૂમિકા નિભાવવાના છે. ગદરમાં સની દેઓલ અને અમિષા પટેલના પુત્રના કિરદારમાં નજર આવવા વાળા ચરણજીત સિંહ ઉર્ફ ઉત્કર્ષ શર્મા ‘ગદર 2’ના શૂટિંગ શરુ થયા પછી વધારે લાઇમલાઇટમાં આવી ગયા છે.

ઉત્કર્ષની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ઉત્કર્ષના 6 પેક એબ્સ નજર આવી રહ્યા છે તો ક્યારેક તે પોઝ આપતા નજર આવી રહ્યાં છે. ઉત્કર્ષ શર્માએ ગદર ફિલ્મથી તેના કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારપછી અભિનેતા ‘તુમ્હારે હવાલે વતન સાથિયો’,’અપને’,’પ્રપોઝ’,’સ્ટીલ લાઈફ અને જીનિયસમાં પણ નજર આવ્યા હતા.

Patel Meet