મનોરંજન

નીચે કશું જ નહીં અને ઉપર માત્ર શર્ટ પહેરીને અભિનેત્રીએ ઉર્વશીએ હચમચાવ્યું ઇન્ટરનેટ, એકલામાં જ જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ ઊરવીશું રૌતેલા તેના બોલ્ડ અંદાજ માટે જાણવામાં આવે છે, ઉર્વશી સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. ઉર્વશી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઉર્વશી તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીએ 25 ફેબ્રુઆરીએ જ તેનો બર્થડે મનાવ્યું હતી. ઉર્વશીએ તેના બર્થડેના દિવસે એવી પોસ્ટ શેર કરી હતી કે, જે જોત-જોતમાં વાયરલ થઇ ગઈ છે. ઉર્વશીએ આ તસ્વીર દ્વારા ખુદને બર્થડે વિશ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીએ તેની તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, લાગે છે આજે સૂરજ દરરોજ કરતા વધુ મારી માટે ચમકી રહ્યો છે. આ ધરતીની સૌથી સારી શખ્સયત એટલે કે મને બર્થડેની ઘન શુભેચ્છા. તેના ફેન્સને પણ બર્થડે વિશ કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. ઉર્વશીએ કહ્યું હતું કે, હું ઘણું સ્પેશિયલ મહેસૂ કરી રહી છું. આટલું જ નહીં મારા બર્થડેના દિવસે રજા હોવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના દિવસે ઉત્તરાખંડમાં થયો હતો. ઉર્વશીએ સ્કૂલના દિવસથી જ મોડેલિંગની શરૂઆત કરી હતી. ઉર્વશીએ મોડેલિંગની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર ફક્ત 15 વર્ષની હતી. ઉર્વશીના માતા-પિતા બિઝનેસમેન છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશી 2011માં સાઉથ કોરિયામાં મિસ એશિયન સુપર મોડેલનો એવોર્ડ જીતી ચુકી છે. ઉર્વશી મિસ યુનિવર્સ ઇન્ડિયા પણ રહી ચુકી છે. ઉર્વશી ફક્ત મોડેલિંગમાં જ નહીં પરંતુ રમતગમતમાં પણ રુચિ ધરાવે છે. ઉર્વશી નેશનલ લેવલની બાસ્કેટ બોલ પ્લેયર પણ રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીએ વર્ષ 2013માં સિંહ સાહબ ધ ગ્રેટથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં તે સની દેઓલ સાથે જોવા મળી હતી. આ બાદ ઉર્વશીએ ભાગ જોની, ગ્રેટ ગ્રેન્ડ મસ્તી, સનમ રે, કાબિલ, હેત સ્ટોરી-4, પાગલપંતિ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.