મનોરંજન

ઉર્વશી રૌતેલાએ ગ્લેમરની દુનિયાને લઈને કર્યો મોટો ખુલાસો, બોલી કે-મહિલા અને પુરુષોએ બધાને આ કામ કરવું પડે…

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશીની તસ્વીર અને વિડીયો જોત-જોતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. હાલમાં કે ઉર્વશીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે, બધા સિતારાઓ પકવહી તે પુરુષ હોય કે મહિલા હંમેશા સારા દેખાવવા માટે દબાવમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીએ હાલમાં જ મીડિયાને જણાવ્યું હતું કે, જયારે તમે એક એક્ટર કે સ્ટાર હોય છે ત્યારે તમારે ફિટ દેખાવવું પડે છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

સિતારોએ હંમેશા સારા દેખાવવા માટે દબાવમાં રહે છે. ફક્ત મહિલા સિતારાઓ જ નહીં પરંતુ પુરુષ સિતારાઓ પણ દબાવમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઇન્સ્ટાગ્રામ પર 2.63 કરોડ (26.3 મિલિયન) ને ટ્વીટર પર 631.2 હાજર ફોલોઅર વાળી એક્ટ્રેસ ઉર્વશીએ જણાવ્યું હતું કે, આ દબાવ મુખ્યત્વે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગથી બચવા માટે છે. 2013માં સિંહ સાબ ધ ગ્રેટથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી ઉર્વશી રૌતેલાએ પણ કહ્યું હતું કે, ડિજિટલ મીડિયાના નવા યુગમાં તમારે પ્રેરણાત્મક જોવા માટે અને નકારાત્મક ટિપ્પણીથી બચવા માટે પ્રસ્તુતિ કરણમાં ધ્યાન આપવું પડશે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા તેના ગ્લેમરસ અંદાજને લઈને વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયામાં તેની એકથી એક ચડિયાતી હોટ અને બોલ્ડ તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે. જે ઘણી જ વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ઉર્વશી હાલમાં તેની આગામી ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ ની રિલીઝની રાહ જોઈ રહી છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ગૌતમ ગુલાટી, અર્ચના પુરણ સિંહ, ડેલનાઝ ઇરાની, રાજીવ ગુપ્તા અને બ્રિજેન્દ્ર કલા, નિક્કી અનેજા વાલિયા અને રૂમાના મોલા પણ છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.