ઉર્વશી રૌતેલાએ સ્પોર્ટ્સ બ્રાલેટમાં શેર કર્યો એવો વીડિયો કે જોનારા નાતો મોં જ ખુલ્લા રહી ગયા, જુઓ વીડિયો

ગોલ્ડન સ્પોર્ટ્સ બ્રા આખા ગામને દેખાડી … PHOTOS જોઈને દંગ રહી જશો

લિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા વર્કફ્રંટ પર જેટલી એક્ટિવ રહે છે તેટલુ જ તેના સ્વાસ્થ્યનું ઘણુ ધ્યાન રાખે છે. ઉર્વશી જીમમાં ઘણો સમય વીતાવે છે. ગ્રેટ ગ્રેન્ડ મસ્તી, સનમ રે, હેટ સ્ટોરી 4, પાગલપંતી અને ભાગ જોની જેવી ફિલ્મોનો ભાગ રહેલી ઉર્વશી ગજબની ખૂબસુરતીની માલકિન છે અને જીમમાં તે ઘણો સમય વીતાવે છે.

ઉર્વશી રૌતેલાએ તેના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ ખાસ એક્ટિવિટી વાળા વર્કઆઉટનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશી બોસુ બોલ સ્કવોટ કરતી જોવા મળી રહી છે. ઉર્વશીએ 50 કિલો વજન ઉઠાવ્યુ છે અને તે લેફ્ટ, રાઇટ અને સેંટરમાં બેલેન્સ કરી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, આ જોવુ સરળ લાગે છે પરંતુ તે સરળ નથી. તેમણે ચાહકોને પણ એક્સરસાઇઝ કરવાની અપીલ કરી અને રીલ બનાવી તેને સાખ રીમિક્સ કરવાની પણ ગુજારિશ કરી.

ઉર્વશી ફિટનેસ ફ્રીક છે અને ફિટ રહેવા માટે તે જીમમાં ખૂબ પરસેવો પાડે છે. તે ચાહકોને પણ ઘણુ ઇંસ્પાયર કરતી રહે છે અને સતત તેના જીમ વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઉર્વશી હાલના સમયમાં સૌથી ફિટ બોલિવુડની સેલિબ્રિટીઓમાંની એક છે. ઉર્વશીના બધા વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરે છે અને વીડિયોને પોસ્ટ કર્યાના એક કલાકમાં લગભગ 1 લાખ ચાહકોએ વીડિયો લાઇક કર્યો હતો.

મોડેલીંગથી પોતાના કેરિયરની શરૂઆત કરવા વાળી અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગઈ છે. ઉર્વશીને તેના સ્ટાઈલિશ લુક માટે ઓળખવામા આવે છે. ઉત્તરાખંડની પહાડી વાદીઓમાં જન્મેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની ફિટનેસ અને પોતાની અદાઓથી દરેક કોઈએ દીવાના બનાવી દે છે.

ખૂબસુરતીના મામલે બધાને પાછળ છોડનારી અભિનેત્રી ઉર્વશિ રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્વશી રૌતેલા આ દિવસોમાં તેની ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ અને એક્સપેંસિવ લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે.

ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ તેલુગુ ફિલ્મ “બ્લેક રોજ”માં જોવા મળશે. તમને જણાવી દઇએ કે, ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે તેના ફિલ્મી કરિયરની શરૂઆત સની દેઓલ સાથે “સિંહ સાહબ ધ ગ્રેટ”થી કરી હતી. આ ફિલ્મમાં તેણે સની દેઓલની પત્નીનો રોલ પ્લે કર્યો હતો.

પોતાની ફિલ્મો કરતા વધારે ફોટોશૂટ અને આલ્બમ સોંગને કારણે ચર્ચામાં રહેનારી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણીવાર તેની તસવીર અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. ઉર્વશી દરરોજ તેના નવા અને શ્રેષ્ઠ પ્રોજેક્ટ સાથે લોકોનું મનોરંજન કરતી જોવા મળે છે.

આ સાથે તેની હોટ તસવીરો સાથે સોશિયલ મીડિયાનું તાપમાન પણ વધારી દેતી હોય છે. થોડા સમય પહેલા ઉર્વશીએ કેટલીક તસવીરો શેર કરતી હતી જેમાં અભિનેત્રી પહેરીને સ્વિમિંગ પૂલમાં એક માણસ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.
ઉર્વશી રૌતેલાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ત્રણ તસવીરો શેર કરી હતી. જેમાં તે બ્રાઉન કલરની શિમરી ટુ-પીસ સેટ પહેરેલું છે અને તે એક માણસ સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. આ દરમ્યાન અભિનેત્રીનો બોલ્ડ મેક-અપ અને સ્ટાઇલ એકદમ આકર્ષક લાગી રહ્યો હતો. આ સાથે ઉર્વશીના એક્સપ્રેશન પણ જોવા લાયક હતા.

ઉર્વશી રૌતેલાએ શેર કરેલી આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 6 લાખ 95 હજારથી વધુ લાઈક્સ મળી છે. તેમજ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘મેડમ તમે અમેઝિંગ છો. તમે તમારી ટેલેન્ટ માટે બોલીવુડ કરતા વધારે લાયક છો. તેમજ અન્ય ચાહકો પણ અભિનેત્રીને ગ્લેમરસ, બોલ્ડ અને સુંદર ગણાવતા હૃદય અને ફાયર ઇમોજીસ કરતા જોવા મળ્યા હતા.

ઉર્વશી રૌતેલાની આ તસવીરો તેના મ્યુઝિક આલ્બમ ‘VERSACE BABY’ના શૂટિંગ દરમ્યાન કરવામાં આવી હતી. આ ગીત રજૂ થયાને 3 મહિના થઈ ગયા છે. જેની ખુશી અભિનેત્રીએ આ તસવીરો દ્વારા શેર કરી હતી. Versace Baby રમઝાનનું સુપરહિટ ગીત છે જેને યુટ્યુબ પર માત્ર 3 મહિનામાં 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વર્કફ્રન્ટ પર ઉર્વશી તે ટૂંક સમયમાં જિયો સ્ટુડિયોની આગામી વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં જોવા મળશે. જેમાં તે રણદીપ હુડ્ડા વિરુદ્ધ જોવા મળશે. આ સિવાય ઉર્વશી રૌતેલા પણ ટૂંક સમયમાં તમિલ ડેબ્યુ કરવા જઈ રહી છે. જેના કારણે તે ખૂબ હેડલાઇન્સમાં રહી છે.

Shah Jina