ફાટેલું જીન્સ પહેરીને નીકળી પડી ઉર્વશી, 7 PHOTOS જોઈને ફેન્સ શરમમાં મુકાયા

7 PHOTOS જોતા જ મજાકનું પાત્ર બની ઉર્વશી, આવા કપડાં પહેરાય? જુઓ

બોલિવૂડ અભનેત્રી ઉર્વશી રૌતેલા તેની ફેશન સેંસ, તેની સ્ટાઇલ અને બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ઉર્વશી તેના ફેશનને કારણે ઘણી લાઇમલાઇટમાં રહે છે પરંતુ ક્યારેક ક્યારેક તે ટ્રોલિંગનો શિકાર બની જાય છે.

ઉર્વશી રૌતેલાની હાલમાં જે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં તે પેસ્ટલ સ્ટાઇલનો શોલ્ડર ટોપ પહેર્યું છે જે ક્રોપ લુકમાં હતું. ટોપમાં ડીપકટ ડિઝાઇન સાથે શોલ્ડર નેકલાઇન બની છે જેના લીધે સૌથી વધારે હોટ અને બોલ્ડ દેખતી હતી. બસ્ટિયર પેટર્ન વાળા આ અપરમાં બસ્ટ એરિયાને ઓવરપાવર થવાથી બચાવા માટે હેવી રફલની સાથે પુરુ કર્યું હતું.

જેમાં પાછળની સાઈડ પણ મેચિંગનું ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટોપ સ્કિનફીટ લુકમાં હતું જે અભિનેત્રીનું મિડરીફ પોર્શનને ફ્લોન્ટ કરવાનો કોઈ તક નથી જવા દીધી. તેના એ બોલ્ડ અને ક્યૂટ લુક સાથે ઉર્વશીએ હાઈ રાઇઝ જીન્સ પહેર્યું છે જે બ્લેક કલરમાં હોવાની જોડે ઘૂંટણ પર ડિસ્ટ્રેસ્ડ પેટર્નમાં હતી. જીન્સ ટાઈટ ફિટિંગ લુકમાં હતું. તે જ આઉટફિટમાં કરવામાં આવેલો મિનિમલ મેકઅપ તેને ઓવરલુક થવાથી બચાવી રહ્યું છે.

ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટાઈલિશ અંદાજમાં તસવીરો શેર કરી હતી. હેલિકોપ્ટરની સામે ઉભી ઉર્વશી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. ઉર્વશીએ  તસવીરોમાં બ્લેક ક્રોપ ટોપ અને રિપ્ડ  જીન્સ પહેરેલું  છે. ઉર્વશીએ તસ્વીરના કેપ્શનમાં લખ્યું કે – બમરીપ જીન્સ. ‘લેટેસ્ટ ચિકી ફેશન ટ્રેન્ડ’, પરંતુ ફેશનનાં મામલામાં બ્રેવ છે.

ઉર્વશીએ સાથે પિન્ક કલરનું સ્લિગ બેગ, બ્લેક સ્નીકર અને સ્ટાઈલિશ સનગ્લાસ પહેર્યા હતા. મેસી વાળ અને મેકઅપની સાથે ઉર્વશી એકદમ પરફેક્ટ દેખાઈ રહી હતી. પરંતુ ઉર્વશીના અમુક ચાહકોએ આ તસવીરને ખુબ જ પસંદ કરી તો કેટલાક લોકોએ ઉર્વશીને ફાટેલા જીન્સ પહેરવાને લઈને મજાક ઉડાવવાનો શરુ કરી દીધો હતો.

ઉર્વશીની તસવીરો પર ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. એક ચાહકે લખ્યું – ‘ખુબ ગરીબ છે બિચારી, પેન્ટ પણ ફાટેલું છે’, બીજાએ લખ્યું – ‘આટલી ગરીબી આજ સુધી નથી જોઈ’ કેટલાક ચાહકોએ અભિનેત્રીને ‘કપડાં આપવા’ અને ‘મારી જોડેથી પેન્ટ લઇ જાઓ’ જેવું કઈ  દીધું હતું. તો બીજી બાજુ ચાહકોએ ઉર્વશીની ખુબ જ પ્રસંશા કરી. જણાવી દઈએ કે ઉર્વશી એકલી  એવી અભિનેત્રી નથી જેણે રિપ્ડ  જીન્સ પહેરવા પર ટ્રોલ કરવામાં આવી હોય. આની પહેલા પણ મલાઈકા અરોરા, સારા અલી ખાન, અનુષ્કા શર્મા જેવી અભિનેત્રી પણ પણ ટ્રોલ થઇ  છે.

ઉર્વશી અત્યારે તેના નવા મ્યૂઝિક વીડિયો ‘વો ચાંદ કહા સે લાઓગી’માં જોવા મળશે. જોડે તે મોહન ભારદ્વાજની નવી ફિલ્મ ‘બ્લેક રોઝ’માં પણ કામ કરી રહી છે. તેને હિન્દી અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. તેના સિવાય ઉર્વશી જોડે ‘ટેરી લોડ વે’ બીજો એક મ્યુઝિક વીડિયો પણ છે. તમિલ ફિલ્મ “થિરુટ્ટુ પાયલ 2″માં ઉર્વશી રૌતેલાનો  લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. અભિનેત્રી મિસ્ત્રીના સુપરસ્ટાર મોહમ્મદ રજમાનના ઓપોઝીટ એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં પણ નજર આવશે. ઉર્વશી છેલ્લે ‘વર્ઝીન ભાનુપ્રિયા’માં નજર આવી હતી.

Patel Meet