મનોરંજન

શ્રીદેવીના પતિ બોનીએ આ હોટ અભિનેત્રીને અહીંયા ટચ કરવાથી મચ્યો હતો હંગામો, હવે અભિનેત્રીએ કહી આ મોટી વાત

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની તસ્વીર અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ઉર્વશી તેના એક જુના વીડિયોને લઈને ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલા અને બોની કપૂરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે, બોની કપૂર ભૂલથી ઉર્વશી રૌતેલાના બટ પર હાથ રાખે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો બોની કપૂરને લઈને અલગ-અલગ વાતો કરવા લાગ્યા હતા. આ વિડીયો એપ્રીલમાં સામે આવ્યો હતો.

ઉર્વશીએ આ ખબરો પર નિરાશા વ્યક્ત કરી હતી.ત્યારે પાંચ મહિના બાદ ઉર્વીશીએ આ એક ઇન્ટરવ્યુમાં આ મામલે ખુલાસો કર્યો હતો. બૉલીવુડ હંગામા સાથેની વાતચીતમાં ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે, એવું કંઈ નથી. મેં કોઈ આપતી દર્શાવી નથી.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA⚡️BijliKiTaar⚡️ (@urvashirautela) on

રાતોરાત એક વિડીયો વાયરલ થઇ ગયો હતો. અને વાતનું વતેસર કરી નાખ્યું હતું.હું જે લગ્નમાં ગઈ હતી ત્યારે બોની કપૂર પણ હાજર હતા. આ ફક્ત એક હાવભાવ હતો, અમે ફોટો ક્લિક કરવતા હતા. એવું કંઈ જ થયું ના હતું. ફોટો જેવી રીતે લીધો છે

 

View this post on Instagram

 

फिल्मफेअर ♥️ #Filmfare #FilmFareAwards2019 #TheMysteriousPowerOfRed #love

A post shared by URVASHI RAUTELA⚡️BijliKiTaar⚡️ (@urvashirautela) on

તે અને વિડીયોમાં જે દેખાઈ છે તે મને ખુદને નથી ખબર કે શું થઇ રહ્યું છે. મને ફોટોગ્રાફીનો આટલો આઈડિયા નથી. આ વિડીયો બાદ મારો ફોન સતત 7 દિવસ સુધી વાગ્યો હતો.

વિડીયો વાયરલ થયા બાદ ઉર્વશીએ બોની કપૂર સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે, બોની કપૂર પણ આ જોઈને હેરાન છે, અજીબ પ્રકારનું મહેસુસ કરે છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ બધા અખબાર પર નિરાશ દર્શાવી હતી.

આ પહેલા પણ વાયરલ વિડીયો ઉપર એક સમાચાર આવ્યા હતા. જેને અખબારે ડોન્ટ ટચ લખીને પબ્લિશ કર્યા હતા. જે બાદ ઉર્વશીએ ટ્વીટર પર લખ્યું હતું કે, એક મશહૂર અખબારે આ ખબર છાપી છે. તમે લોકો મહિલા સશક્તિકરણ અને આઝાદીની વાત ના કરો. તમને લોકોને ખબર નથી કે મહિલાઓની ઈજ્જત કેવી રીતે કરવી જોઈએ.
ઉર્વશી રૌતેલાએ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં હતા. ત્યારબાદ ‘સનમ રે’ ‘હેટ સ્ટોરી-4’ અને ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કેરિયરની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાગલપંતી ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, ઇલિયાના, અનિલ કપૂર સહિત ઘણા કલાકારો જોવા મળશે.

આઇટમ નંબર માટે ફેમસ અભિનેત્રી ઉર્વશી ‘સિંહ સાહબ ધ ગ્રેટ’, ‘ગ્રાંડ મસ્તી’, ‘સનમ રે’, ‘હેટ સ્ટોરી’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. વર્ષ 2017માં ઉર્વશીને યૂશ આઉકોન ઓફ ધ યર અવોર્ડ પણ મળી ચુક્યો છે.


આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બોની કપૂર અને ઉર્વશી સાથે જોવા મળ્યા હતા અને પછી બન્નેના વીડિયોને અલગ-અલગ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરવામાં આવી રહ્યા હતા. ઘણાએ તો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ”તેઓ તારી સાથે આવી રહ્યા છે છતાં તુ એમનો વિરોધ કેમ કરી રહી છે. તું કોનાથી ડરે છે.” તો કેટલાક ચાહકોએ આ મામલે બોની કપૂરની હરકત સામે પણ વાંધો ઉઠાવ્યો છે.

આ પુરી ઘટના બોલિવૂડ નિર્માતા જયંતિલાલ ગઢના પુત્રના લગ્ન સમારંભમાં બની હતી. જેમાં બોની કપૂર અને ઉર્વશી રૌચેલા ઉપસ્થિત રહ્યા હતા. ઉર્વશીની પ્રોફેશન લાઇની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘પાગલપંતી’ માં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેણી અનેક ફોટા શેર કરતી રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks