મનોરંજન

સની દેઓલની હિરોઈને લોકડાઉનમાં શેર કરી બોલ્ડ ફોટો તો લોકો કહ્યું કે,બહેન થોડા કપડા પહેરી લીધા હોત તો ઘટી ન જાત

કોરોના મહામારી વચ્ચે લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે સની દેઓલની અભિનેત્રી રહી ચુકેલી ઉર્વશી રૌતેલા હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે

અને પોતાની હોટ તસ્વીરો ચાહકો માટે શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ ઉર્વશીએ પોતાની હોટ અને ગ્લેમરસ તસ્વીર શેર કરી છે.

તસ્વીર શેર કરતા ઉર્વશીએ લખ્યું કે,”હું ખુબ જ વિશિષ્ટ છું. હું ઇન્સ્ટા બુટિકથી શોપિંગ નથી કરતી.” ઉર્વશીની આ તસ્વીર પર મીડિયા યુઝર્સ ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એવામાં એક યુઝરે લખ્યું કે,બહેન! થોડા કપડા પહેરી લેતી તો ઘટી ન જાત.” જયારે અન્ય એકે લખ્યું કે,”કેટલી વાર એક જ કપડામાં ફોટો ઓપલોડ કરશો?” જો કે આ પહેલી વાર નથી કે ઉર્વશીએ આવી બોલ્ડ તસ્વીર શેર કરી હોય.

મોટાભાગે તે પોતાની કાતિલાના તસ્વીરો શેર કરતી રહે છે અને ઘણીવાર આલોચનાનો શિકાર પણ થઇ ચુકી છે.ઉર્વશી રૌતેલાએ સની દેઓલની સાથે ફિલ્મ ‘સિંહ સાબ દ ગ્રેટ’ માં કામ કર્યું હતું

જેમાં તે પોતાનાથી 38 વર્ષ મોટા સની દેઓલની પત્નીના કિરદામાં હતી. જણાવી દઈએ કે એક સમયે સલમાન ખાનની ફિલ્મ સુલતાન માટે અનુષ્કાને બદલે ઉર્વશીણે પસંદ કરવામા આવી હતી પણ તે સમયે ઉર્વશી મિસ યુનિવર્સ કોન્ટેન્સ્ટમાં ભાગ લઇ રહી હતી, જેને લીધે તેણે ફિલ્મ માટે ના કહી દીધી હતી.

ઉર્વશીએ માત્ર 17 વર્ષની ઉંમરથી જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું. પણ નાની ઉમર હોવાને લીધે મિસ ઇન્ડિયા કોન્ટેન્સ્ટમાં ક્વોલિફાઈડ થઇ શકી ન હતી. ઉર્વશીનો જન્મ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો.< img class=”aligncenter size-full wp-image-244857″ src=”https://gujjurocks.in/wp-content/uploads/2020/03/urvashi-rautela-maldives-vacation.jpg” alt=”” width=”1261″ height=”661″ />

ઉર્વશીએ પોતાના અભ્યાસના સમયથી જ મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉર્વશી બૉલીવુડ રૈપર હની સિંહના વિડીયો આલ્બમ ‘લવડોજ’માં જોવા મળી હતી આ સિવાય તે મસ્તી ફિલ્મના ત્રીજા ભાગ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ માં પણ જોવા મળી હતી.

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશીની તસ્વીર અને વિડીયો જોત-જોતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. ઉર્વશી રૌતેલા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોતાના જુના ફોટો શેર કર્યા છે. ઉર્વશીએ તેના આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર લુકમાં વાયરલ કર્યા છે.

ઉર્વશીની રેંમ્પ પર ચાલતી અને અનેક દિલકશ અદાઓ ધરાવતા આ તસ્વીરને જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટોની સાથે અભિનેત્રીએ ‘ભારત’ લખ્યું છે.લુકમાં જોવા મળતી ઉર્વશી સમુદ્રના પાણી સાથે મસ્તી કરતી લોકોના મન જીતી રહી છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

ઉર્વશી રૌતેલાનો આ વિડીયો હાલ ચર્ચામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનો આ વિડીયો જૂનો છે. આ વીડિયોમાં ઉર્વશીએ તેનો અજીબ જોવા મળી રહી છે.ઉર્વશી રૌતેલાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે,

મારા ક્વોરેન્ટાઇન હેર સાથે. ઉર્વશીના આ વિડીયોને ફેન્સ લાઈક કરી રહ્યા છે. આ સાથે જ આ વિડીયો પર રિએક્શન આપી રહ્યા છે. ઉર્વશીએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશીનો આ વિડીયો જૂનો છે.

ઉર્વશી રૌતેલાની એક લેટેસ્ટ તસ્વીર સામે આવી છે. જેમાં તે બેકલેસ ટોપ અને ફ્લોરલ પેન્ટ્સમાં નજરે આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી વાયરલ થઇ રહી છે. તસ્વીર શેર કરતાની સાથે લખ્યું હતું કે, આ યુવતી ઘણી સારી છે. તેની પાસે ક્યાંય જવાનો રસ્તો નથી.

વાયરલ થયેલા વીડિયોમાં ઉર્વશી રૌતેલા સમુદ્ર કિનારે આરામ ફરમાવતી નજરે આવી રહી છે. ઉર્વશી રૌતેલાના આ વિડીયો પણ લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ફેન્સ તેના આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહી છે. આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘સેલ્ફ કંટ્રોલ.’

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા હાલ ઘરમાં રહીને ખતરનાક વાયરસ લડાઈ લડી રહી છે. હાલ તો આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે, ઉર્વશી બહાર જવાને લઈને ઘણી યાદ કરી રહી છે. ઉર્વશી રૌતેલાનો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પુલમાં ચીલ કરતી નજરે આવી હતી.

આ પહેલા ઉર્વશીએ તેની માલદીવ ટ્રીપની શેર કરી હતી. આ તસ્વીરમાં ઉર્વશી નજરે આવી હતી. ઉર્વશીની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઉર્વશીની આ તસ્વીર ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનું એક ગીત ‘એક ડાયમંડ દા હાર લેદે યાર’ રિલીઝ થયું હતું. આ ગીતને સોશિયલ મીડિયામાં બહુ જ પસંદ કરવામાં આવ્યું હતું. ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે પાગલપંતીમાં નજરે આવી હતી. મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં ઉર્વશીની એક્ટિંગને પણ લોકોએ બહુજ પસંદ કરી હતી.