વિશ્વસુંદરી ઉર્વશી થઇ Oops Moment નો શિકાર, લાખ કોશિશ કરી તો પણ લાજ બચાવી ન શકી- જુઓ વીડિઓ

અરે બાપરે, હાર્દિક પંડ્યાની એક્સ ગર્લફ્રેન્ડ OOPS મોમેન્ટમાં ફસાઈ ગઈ, વિડીયો જોઈને તમે પણ શરમાઈ જશો

ખૂબસુરતીના મામલે બધાને પાછળ છોડનારી અભિનેત્રી ઉર્વશિ રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો તેને પોસ્ટ નથી કર્યો પરંતુ તેના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે તેની ડ્રેસમાં થોડી બેચેન લાગી રહી છે. તે ગ્રીન કલરની ટાઇટ ફિટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ વીડિયો તેની કોઇ ફિલ્મના પ્રમોશનનો છે, આ દરમિયાન તે અરશદ વારસી સાથે બઠેલી જોવા મળી રહી છે.

ઉર્વશી તેના બોડી ફિટેડ ડ્રેસમાં ઘણી બેચેની મહેસૂસ કરી રહી છે. ઉર્વશી રૌતેલા તેની ડ્રેસ સંભાળતા સંભાળતા ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ. ઉપ્સ મોમેન્ટનો શિકાર થયા બાદ ઉર્વશીએ તેને ઘણી હોશિયારીથી સંભાળ્યુ અને તેનો એક પગ બીજા પગ પર ટકાવી લીધો.

આવું પહેલીવાર નથી થયુ કે ઉર્વશી ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હોય, આવું ઘણીવાર પહેલા પણ થઇ ચૂક્યુ છે. ઉર્વશી એક ખૂબસુરત અભિનેત્રી સાથે સાથે કોન્ફીડન્ટ મોડલ પણ છે. જેના માટે ઉપ્સ મોમેનટને હેંડલ કરવી કોઇ મોટી વાત નથી.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ ઉર્વશીએ તેની એક તસવીર શેર કરી હતી, જેમાં તે ઉપરથી નીચે સુધી માટીમાં જોવા મળી રહી હતી. તેની તસવીર જોઇ ચાહકો હેરાન રહી ગયા હતા. તસવીર જોઇ ખબર પડી રહી ન હતી કે તેણે કપડા પહેર્યા પણ છે કે નહિ,આ તસવીરને કારણે તેને ટ્રોલિંગનો શિકાર થવુ પડ્યુ હતુ.એક સોશિયલ મીડિયા યુઝરે તો તેમે “નાયક” ફિલ્મના અનિલ કપૂર પણ કહી દીધુ હતુુ.

Shah Jina