ઉર્વશી રૌતેલાના હાથે લાગ્યો આવો ડ્રેસ, દેખાડ્યો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અંદાજ, લોકો નિસાસો નાખતા રહી ગયા

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખૂબસુરતીના દમ પર ખાસ ઓળખ બનાવનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવાર નવાર લાઇમલાઇટનો હિસ્સો બની રહે છે. ઉર્વશી હંમેશા તેની ફેશન સેંસ, બોલ્ડનેસ અને ગ્લમેરસ લુક્સને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહે છે. ઉર્વશી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

ઉર્વશી પોતાની બોલ્ડનેસને લીધે દુનિયાભરમાં ફેમસ છે, એવામાં એકવાર ફરીથી ઉર્વશીએ એવી તસવીર શેર કરી કે સોશિયલ મીડિયા પર લોકોની ઊંઘ ઉડી ગઈ. એકવાર ફરીથી ઉર્વશીએ પોતાના હુસ્નનો જલવો વિખેર્યો છે. તાજેતરમાં જ ઉર્વશીએ પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તે બેકસાઇડ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

સામે આવેલી તસવીરમાં ઉર્વશીએ મલ્ટી કલરનો ખુબ જ શોર્ટ ડ્રેસ પહેર્યોં છે. આ આઉટફિટ સાથે ઉર્વશીએ લાઇટ મેકઅપ કર્યો છે અને વાળને કર્લ લુક આપતા હાઇ પોનીટેલ બનાવી રાખી છે. ઉર્વશીએ આ ડ્રેસમાં પોતાની બેક સાઈડ ફ્લોન્ટ કરી છે, અને ફોટો એટલી નજીકથી ક્લિક કરવામાં આવ્યો છે કે તેના હોટ એન્ડ કર્વી લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

ઉર્વશીએ દીવાલનો સપોર્ટ લઈને ઉભા રહીને બેક સાઈડ ફ્લોન્ટ કરી છે. તસ્વીર શેર કરીને ઉર્વશીએ ‘યુ આર વન, નંબર વન કેપ્શન પણ લખ્યું છે. ઉર્વશીની આ તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી છે અને તેની તસ્વીર પર ચાહકોએ આગ લગાવી દીધી, સો હોટ, વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે. ઉર્વશીની તસ્વીર પર ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Beauty World (@beauty.hotness1)

અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ છેલ્લા 4 વર્ષથી રિષભ પંત સાથે જોડાયેલું છે. હવે બંનેનું બ્રેકઅપ પણ થઈ ગયું છે. પરંતુ એવું લાગે છે કે ચાહકો તે ઇચ્છતા નથી. આ અફેરમાં અત્યાર સુધી ફેન્સ ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતનું નામ ઉમેરતા રહે છે. પરંતુ હાલમાં તો હદ થઈ ગઈ જ્યારે ઉર્વશી રૌતેલાને જોઈને લોકો ‘ઋષભ, ઋષભ’ની બૂમો પાડવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by FILMY WORLD (@filmyworldd_18)

ઉર્વશી રૌતેલા ગત દિવસોમાં એક કોલેજ ફેસ્ટમાં ગઈ હતી. ત્યાં વિદ્યાર્થીઓએ ઉર્વશી રૌતેલાને જોઈને ‘ઋષભ, ઋષભ’ બૂમો પાડવાનું શરૂ કર્યું. આ જોઈને ઉર્વશી રૌતેલા કંઈ બોલી નહીં, પરંતુ હસીને હાથ મિલાવીને ભીડનું અભિવાદન કર્યું. ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના અફેરની ચર્ચાઓ 2018માં આવવા લાગી હતી. તે સમયે બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ઉર્વશી રૌતેલા પણ IPL મેચ દરમિયાન ઋષભ પંતને ચીયર કરતી જોવા મળી હતી. પરંતુ ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત તેમના સંબંધોને સત્તાવાર બનાવે તે પહેલા તેમનું બ્રેકઅપ થઇ ગયું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતનું બ્રેકઅપ એટલું ગંદુ થઈ ગયું કે પછી બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર બ્લોક પણ કરી દીધા. હવે બ્રેકઅપનું કારણ શું હતું, તે આજ સુધી જાણી શકાયું નથી. પરંતુ ત્યારથી ફેન્સ ઉર્વશી રૌતેલાને ઋષભ પંત તરીકે ચીડવતા હતા. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા સાઉથ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે ‘બ્લેક રોઝ’ અને ધ લિજેન્ડ સાથે તમિલ અને તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે. આ સિવાય ઉર્વશી રૌતેલા હિન્દી ફિલ્મ ‘દિલ હૈ ગ્રે’માં જોવા મળશે.

Krishna Patel