મનોરંજન

જ્યારે બિકીની અભિનેત્રી ઉર્વશીએ દેખાડ્યો હુસ્નનો જાદુ..શરમની બધી જ હદો થઇ ગઈ હતી પાર

હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડે એવું ફિગર બતાવ્યું કે ભૂક્કા બોલાવી દીધા, 10 સિક્રેટ તસ્વીરો ધડાધડ વાઇરલ

બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના હોટનેસ અંદાજને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા ઉપર પોતાની બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે, અને ચાહકો આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરતા હોય છે.

થોડા સમય પહેલા જ ઉર્વશીએ પોતાની બિકીની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી, જેને જોઈને ચાહકો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. અને આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી હતી.

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. તે અવાર નવાર પોતાની તસવીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે.

ઉર્વશી ઘણીવાર સોશિયલ મીડિયા ઉપર પોતાની બિકીની તસવીરો શેર કરતી રહે છે. તેની આ દિલચસ્પ તસવીરો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

ઉર્વશીએ ના માત્ર તસવીરો પણ પોતાના ફિટનેસ વિડીયોને પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે. હાલમાં જ ઉર્વશીએ ચાહકો સાથે ફિટનેસ વિડીયો શેર કર્યા હતા.

ઉર્વશીએ ફિલ્મ “સિંહ સાહેબ ધ ગ્રેટ” ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ હતો. આ ફિલ્મ વર્ષ 2013માં આવી હતી.

મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી ચુકેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા “સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને પાગલપંતી” જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશીની તસ્વીર અને વિડીયો જોત-જોતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. હાલમાં કે ઉર્વશીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે, બધા સિતારાઓ પકવહી તે પુરુષ હોય કે મહિલા હંમેશા સારા દેખાવવા માટે દબાવમાં રહે છે.

ઉર્વશીએ હાલમાં જ મીડિયાને જણાવ્યું હતું કે, જયારે તમે એક એક્ટર કે સ્ટાર હોય છે ત્યારે તમારે ફિટ દેખાવવું પડે છે.સિતારોએ હંમેશા સારા દેખાવવા માટે દબાવમાં રહે છે. ફક્ત મહિલા સિતારાઓ જ નહીં પરંતુ પુરુષ સિતારાઓ પણ દબાવમાં રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર (30.3 મિલિયન) ને ટ્વીટર પર 631.2 હાજર ફોલોઅર વાળી એક્ટ્રેસ ઉર્વશીએ જણાવ્યું હતું કે, આ દબાવ મુખ્યત્વે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગથી બચવા માટે છે.

2013માં સિંહ સાબ ધ ગ્રેટથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી ઉર્વશી રૌતેલાએ પણ કહ્યું હતું કે, ડિજિટલ મીડિયાના નવા યુગમાં તમારે પ્રેરણાત્મક જોવા માટે અને નકારાત્મક ટિપ્પણીથી બચવા માટે પ્રસ્તુતિ કરણમાં ધ્યાન આપવું પડશે.

ઉર્વશી છેલ્લીવાર કોમેડી ડ્રામા “વર્જિન ભાનુપ્રિયા”માં નજર આવી હતી. આ ફિલ્મ એક ઓટિટિ પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઇ હતી.  ઉર્વશી વિશે હજુ ઘણા લોકો એ વાત નહીં જાણતા હોય કે તે એક નેશનલ લેવલની બાસ્કેટબોલ પ્લેયર પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.