ફિલ્મી દુનિયા

ઉર્વશી રૌતેલાનો લોકડાઉનમાં થયો ખરાબ હાલ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશીની તસ્વીર અને વિડીયો જોત-જોતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. હાલ તેનો એક વિડીયો જોવા મળી રહ્યો છે. જેમાં તે પુલમાં મસ્તી કરતી નજરે ચડે છે. જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ઉર્વશી રૌતેલાનો આ વિડીયો હાલ ચર્ચામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનો આ વિડીયો જૂનો છે. આ વીડિયોમાં ઉર્વશીએ તેનો અજીબ જોવા મળી રહી છે.

ઉર્વશી રૌતેલાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, મારા ક્વોરેન્ટાઇન હેર સાથે. ઉર્વશીના આ વિડીયોને ફેન્સ લાઈક કરી રહ્યા છે. આ સાથે જ આ વિડીયો પર રિએક્શન આપી રહ્યા છે. ઉર્વશીએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશીનો આ વિડીયો જૂનો છે.

ઉર્વશી રૌતેલાની એક લેટેસ્ટ તસ્વીર સામે આવી છે. જેમાં તે બેકલેસ ટોપ અને ફ્લોરલ પેન્ટ્સમાં નજરે આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી વાયરલ થઇ રહી છે. તસ્વીર શેર કરતાની સાથે લખ્યું હતું કે, આ યુવતી ઘણી સારી છે. તેની પાસે ક્યાંય જવાનો રસ્તો નથી.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

વાયરલ થયેલા વીડિયોમાં ઉર્વશી રૌતેલા સમુદ્ર કિનારે આરામ ફરમાવતી નજરે આવી રહી છે. ઉર્વશી રૌતેલાના આ વિડીયો પણ લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ફેન્સ તેના આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહી છે. આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘સેલ્ફ કંટ્રોલ.’

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા હાલ ઘરમાં રહીને ખતરનાક વાયરસ લડાઈ લડી રહી છે. હાલ તો આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે, ઉર્વશી બહાર જવાને લઈને ઘણી યાદ કરી રહી છે. ઉર્વશી રૌતેલાનો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પુલમાં ચીલ કરતી નજરે આવી હતી.

આ પહેલા ઉર્વશીએ તેની માલદીવ ટ્રીપની શેર કરી હતી. આ તસ્વીરમાં ઉર્વશી બિકીનીમાં નજરે આવી હતી.
ઉર્વશીની બિકીની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઉર્વશીની આ તસ્વીર ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશી રૌતેલા તેના ઘરમાં જ રહીને ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ થતી રહે છે. આ વચ્ચે તે વારંવાર ફેન્સને સુરક્ષિત રહેવા માટે પણ કહી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનું એક ગીત ‘એક ડાયમંડ દા હાર લેદે યાર’ રિલીઝ થયું હતું. આ ગીતને સોશિયલ મીડિયામાં બહુ જ પસંદ કરવામાં આવ્યું હતું. ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે પાગલપંતીમાં નજરે આવી હતી. મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં ઉર્વશીની એક્ટિંગને પણ લોકોએ બહુજ પસંદ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.