મનોરંજન

કસોટી જિંદગીની ‘કોમોલિકા’એ બ્લેક બ્રા અને મિનિ સ્કર્ટવાળા 10 ફોટા મુક્યા, એકલામાં જ જોજો

40 વર્ષીય કોમોલિકા’એ ઉર્વશીએ બ્લેક બ્રા અને મિનિ સ્કર્ટવાળા 10 ફોટા મુક્યા, એકલામાં જ જોજો

ઉર્વશી ધોળકિયા ટીવીની ફેમસ એક્ટ્રેસ પૈકી એક છે. ઉર્વશી પડદા પર નેગેટિવ રોલને લઈને રિયાલિટી શોનો હિસ્સો રહી ચુકી છે. આજકાલ ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. ઉર્વશીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેની કેટલીક બોલ્ડ તસ્વીરો છે. ઉર્વશી પોતાની બિકિ તસ્વીરો પણ પોસ્ટ કરે છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર લગભગ 16 વર્ષની ઉંમરે તેણે લગ્ન કરી લીધા હતા, જો કે, તેના લગ્ન વધારે સમય ના ચાલ્યા અને તે 18 વર્ષની ઉંમરમાં જ પતિથી અલગ થઇ ગઇ. તે દરમિયાન તે પ્રેગ્નેટ હતી. જયારે તે 19 વર્ષની હતી ત્યારે તેણે જુડવા દીકરા ક્ષિતિજ અને સાગરને જન્મ આપ્યો. સિંગલ મોમ બનીને તેણે દીકરાઓની એકલા જ પરવરિશ કરી હતી.

ઉર્વશીએ તેનો સ્કૂલનો અભ્યાસ તો પૂરો કરી લીધો હતો પરંતુ તે કોલેજ જઇ શકી નહિ કારણ કે તેણે નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા. ઉર્વશીને કસોટી ઝિંદકી કી ધારાવાહિકથી ઘરે ઘરે ઓળખાણ મળી અને તેણે કોમોલિકાના પાત્રથી તેના કરિયરની બીજી ઇનિંગ રમી જે સુપરહિટ સાબિત થઇ.

ઉર્વશીએ કસોટી જિંદગી કી માં કોમોલિકાનો રોલ બહુજ સારી રીતે નિભાવ્યો હતો. આજે પણ ઉર્વશીને યાદ કરવામાં આવે છે. હાલમાં જ તે નચબલિયે-9માં નજરે આવી હતી. ઉર્વશીને સ્વિમિંગ કરવુ ખૂબ પસંદ છે અને તેઓ અવાર-નવાર સ્વિમિંગ પૂલની પોતાની તસ્વીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. ઉર્વશી તેની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત હોવાની સાથે-સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ સમું કાઢી લે છે.

 

View this post on Instagram

 

Good morning everyone 💋 #holidays #earlymornings #udaipurdiaries #urvashidholakia #vacaymode #chillzone #love #🥰

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on

આજકાલ તે તેના મિત્રો સાથે ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે. ઉર્વશી પ્રોફેશનલ કામમાં બિજી હોવાની સાથે સાથે તેમની પર્સનલ લાઈફ માટે પણ સમય કાઢી લે છે. આ દિવસો તે ગોવામાં વેકેશન એંજાય કરી રહી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં લગાતાર તસ્વીર શેર કરી રહી છે. હાલમાં જ તેને એક નવી તસ્વીર શેર કરી છે, આ તસ્વીરમાં 40 વર્ષની ઉર્વશી યંગ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

તેમ દેખવામાં આવે તો એક સિંગલ મદર માટે પોતાના બે બાળકો ની પરવરીશ કરવી સામાન્ય વાત નથી. આજકાલ ના સમય માં તો આ ઘણું કઠીન થઇ ગયું છે પરંતુ અભિનેત્રી ઉર્વશી ઢોલકીયા એ પોતાના જીવન માં કયારેય હાર નથી માની. શેર કરેલી તસ્વીરમાં ઉર્વશીએ બ્લેક કલરની ટ્યુબ બ્રા અને મિનિસ્કર્ટમાં નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on

આ તસ્વીરમાં ઉર્વશીનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. જે ફેન્સને બહુજ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો પરથી તમે જરા પણ ઉવર્શીની ઉંમરનો અંદાજ લગાવી નહિ શકો. 40 વર્ષની ઉવર્શી તસવીરોમાં બહુ જ બોલ્ડ અને યંગ દેખાઈ રહી છે.

સમુદ્ર કિનારે ઉભા રહીને ઉર્વશીએ કેન્ડીડ પોઝ પણ આપ્યો છે. આ તસ્વીરમાં ઉર્વશી ઘણી ગ્લેમરસ દેખાય રહી છે. આ સાથે જ ઉર્વશી તેના ફ્રેન્ડ સાથે ઘણી તસ્વીર શેર કરી છે. આ પહેલા ઉર્વશીએ બિકીની તસ્વીર શેર કરી હતી. બ્લુ કલરની બિકીની ઉર્વશી પર શૂટ થઇ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on

ઉર્વશીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે રિયાલિટી શો નચ બલિયેમાં તેના બોયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે નજરે આવી હતી. સીરીયલ કસૌટી માં કોમોલિકા ના કિરદાર એ જ ઉર્વશીને ટીવી જગત નું એક જાણીતો ચહેરો બનાવ્યો હતો. જેના પછી ઉર્વશી ને તક મળી ટીવી ના ફેમસ રીયાલીટી શો બીગ બોસ માં જવાની અને તે બીગ બોસ સીઝન 6 ની વિનર રહી.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on

આ શોમાં ઉર્વશીના ડાન્સિંગ મૂવ્સને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી, તો અનુજ સાથે તેની કેમેસ્ટ્રી પણ લોકોને બહુજ પસંદ આવી હતી. લોકપ્રિય ટીવી સીરિયલ કસૌટી જિંદગી કીમાં કોમોલિકાનો રોલ નિભાવનારી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા પોતાના હૉટ દેખાવને લઇને ખૂબ ચર્ચામાં છે.ઉર્વશીની જેમ જ બીજી પણ કેટલીક ટીવી અભિનેત્રીઓ છે, જેમણે ટીવી સીરિયલ્સમાં નેગેટિવ પાત્રો ભજવી ખૂબ નામના મેળવી અને ઘણા ફેન ફોલોવિંગ મળ્યા.

ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા પોતાના બોલ્ડ અવતારને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશી અવાર-નવાર પોતાની હૉટ તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on

ઉર્વશીનો આ કિરદાર લોકોને ખૂબ પસંદ પડ્યો અને જેના કારણે તેમને એક નવી ઓળખ મળી. આ શોમાં લીડ કેરેક્ટર ના હોવાથી કોમોલિકા એટલેકે ઉર્વશીને લોકો તરફથી ખૂબ પ્યાર મળ્યો. ત્યારબાદ ઉર્વશીએ બીજી ઘણી સીરિયલમાં પણ કામ કર્યુ.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on

આમ જોવા જઈએ તો ઉર્વશીએ પોતાના અંગત જીવનમાં ખૂબ સ્ટ્રગલિંગ કરવો પડ્યો છે. ઉર્વશીએ 16 વર્ષની ઉંમરમાં જ લગ્ન કર્યા હતાં, તેમના બે જુડવા દીકરા થયા,પરંતુ બે વર્ષમાં જ ઉર્વશીના લગ્નમાં ભંગાણ પડ્યું.

ઉર્વશીએ જાતે પોતાના બે દીકરાઓનું ભરણપોષણ કર્યું. ઉર્વશીને ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી’થી સારી એવી ઓળખ મળી હતી. બિગબૉસની વિનર રહી ચૂકેલી અભિનેત્રી ઊર્વશી ઢોલકિયા હાલ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9માં પોતાના ડાન્સથી લોકોના મન પર રાજ કર્યું હતું..તમને જાણીને વિશ્વાસ નહીં થાય કે ઊર્વશી બે યુવાન ટ્વિન્સ છોકરાઓની માતા છે જેની સાથે તે ખૂબ જ સારું બોન્ડિંગ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on

ઊર્વશી ઢોલકિયાનું જીવન કેટલાય સંઘર્ષો અને ચડાવ-ઉતારથી ભરેલું છે.ઊર્વશીના લગ્ન ફક્ત 16 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. લગ્નના એક વર્ષ પછી ઊર્વશીએ બે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો જેના એક વર્ષ પછી જ તેના પતિ સાથે કોઇક કારણસર તેનું ડિવોર્સ થઈ ગયું. ટેલીવિઝનની આ સુંદર અભિનેત્રી ઊર્વશી ઢોલકિયા ફક્ત 18 વર્ષની ઉંમરથી જ પોતાના આ બન્ને બાળકોને એકલી સંભાળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on