હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઘરની અંદર જોવા મળી રહ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ ઘરમાં બંધ છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ ઉર્વશી રૌતેલાનો એક વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલા વીડિયોમાં ઉર્વશી રૌતેલા સમુદ્ર કિનારે આરામ ફરમાવતી નજરે આવી રહી છે. ઉર્વશી રૌતેલાના આ વિડીયો પણ લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ફેન્સ તેના આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહી છે. આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘સેલ્ફ કંટ્રોલ.’
View this post on Instagram
જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા હાલ ઘરમાં રહીને ખતરનાક વાયરસ લડાઈ લડી રહી છે. હાલ તો આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે, ઉર્વશી બહાર જવાને લઈને ઘણી યાદ કરી રહી છે. ઉર્વશી રૌતેલાનો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પુલમાં ચીલ કરતી નજરે આવી હતી.
આ પહેલા ઉર્વશીએ તેની માલદીવ ટ્રીપની શેર કરી હતી. આ તસ્વીરમાં ઉર્વશી બિકીનીમાં નજરે આવી હતી.
ઉર્વશીની બિકીની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઉર્વશીની આ તસ્વીર ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.
View this post on Instagram
ઉર્વશી રૌતેલા તેના ઘરમાં જ રહીને ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ થતી રહે છે. આ વચ્ચે તે વારંવાર ફેન્સને સુરક્ષિત રહેવા માટે પણ કહી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનું એક ગીત ‘એક ડાયમંડ દા હાર લેદે યાર’ રિલીઝ થયું હતું. આ ગીતને સોશિયલ મીડિયામાં બહુ જ પસંદ કરવામાં આવ્યું હતું. ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે પાગલપંતીમાં નજરે આવી હતી. મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં ઉર્વશીની એક્ટિંગને પણ લોકોએ બહુજ પસંદ કરી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.