મનોરંજન

હાર્દિક પંડ્યાને પડતો મુકી અભિનેત્રી ઉર્વશી આ કોણ ખેલાડી સાથે મોડી રાત્રે…જુઓ

છેલ્લા ઘણા સમયથીબૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ભારતીય વિકેટ કીપર હાર્દિક પંડ્યા એકબીજાની બહુજ નજીક હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં તો એ પણ જાણવા મળ્યું છે કે, હાર્દિક પંડ્યાએ ઉર્વશી રૌતેલાને એક કૂતરું ગિફ્ટમાં આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

પરંતુ હાર્દિક મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે રિલેશનશીપમાં હોય બંને એકબીજાને લઈને ખુબ જ સિરિયસ છે. પરંતુ ગત રાતે ઉર્વશી ભારતીય ટીમના અન્ય એક ખેલાડી સાથે જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ગત રાતે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન ઋષભ પંત સાથે ગત રાતે એક ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. બંનેને મુંબઈની એસ્ટેલા હોટેલમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ ડેટ રાતે અને ભારત-વેસ્ટ ઈન્ડિઝના ટી-20 મેચ દરમિયાન થતા લોકો ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant) on

ઉર્વશીની વાત કરવામાં આવે તો તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશી તેની ફિલ્મ ‘પાગલપંતી’ જોવા માટે લખનૌના એક થીએટરમાં 48 ટિકિટ બુક કરાવી હતી પરંતુ તેનું સાઉથનું શૂટિંગ ડીલે થતા તે આ ફિલ્મ જોવા ગઈ ના હતી. હાલમાં જ ઉર્વશી રૌતેલા તાપસી પન્નુ અને યામી ગૌતમ સાથે સ્ટાર સ્કિન એવોર્ડને લઈને પણ ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.