ખબર

જમ્મુ-કાશ્મીરમાં બીમાર છે સાસું-સસરા, ઉર્મિલાએ કહ્યું-”22 દિવસોથી…”

અભિનેત્રીમાંથી પોલિટિશિયન બનેલી ઉર્મિલા માતોન્ડકર જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા પર થયેલી સમસ્યાને લીધે તેણે કેન્દ્ર સરકારથી નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડનારી અભિનેત્રી ઉર્મિલાએ કહ્યું કે ત્યાં ફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ થઇ જવાને લીધે આગળના 22 દિવસોથી તેને પોતાના પતિના પરિવારની ખબર નથી મળી રહી.

 

View this post on Instagram

 

💕💕💕

A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on

ઇન્ટરવ્યૂમાં ઉર્મિલાએ કહ્યું કે,”સવાલ એ નથી કે અનુચ્છેદ-370 ને હટાવવામાં આવ્યું, પણ તેને અમાનવીય સ્વરૂપે અંજામ આપવામાં આવ્યું”. ઉર્મિલાએ કહ્યું કે આર્ટિકલ-370 ના હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં કોમ્યુનિકેશન બ્લેકઆઉટને લીધી ઘણા લોકો પોતાના પરિવારના લોકોને સંપર્ક કરી શકે તેમ નથી.

 

View this post on Instagram

 

Thank you to the most amazing crowd who participated in the Maha Rally today. Your support matters, your votes matter. #AapliMumbaichiMulagi 🙏

A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on

ઉર્મિલાએ કહ્યું કે,”મારા સાસુ-સસરા બંન્ને ડાયાબીટીશ અને હાઈ બ્લર પ્રેશરના દર્દી છે. આગળના 22 દિવસોથી મારી કે મારા પતિની તેઓની સાથે વાત થઇ શકી નથી. અમને એ પણ ખબર નથી કે તેઓ પાસે પોતાની દવા છે કે નહિ”.

જણાવી દઈએ કે આગળની 5 મી ઓગસ્ટએ કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવવાની ઘોષણા કરી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કરતા બંન્નેને કેન્દ્ર શાષિત પ્રદેશ ઘોષિત કરી દેવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

Interacted with various society members of Kandivali. Thank you for the warm welcome and support. #AapliMumbaichiMulagi 🙏😇

A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on

જો કે જમ્મુ-કાશ્મીરના જનસંપર્ક વિભાગના ડાયરેક્ટરના આધારે રાજ્યમાં હવે હાલત પહેલા કરતા સુધરી ગઈ છે અને ઘણી જગ્યાઓ પર ટેલિફોન એક્સેન્જ ખોલવામાં આવ્યા છે. લૈંડલાઈન સેવાઓ પણ ધીમે-ધીમે ખુલી રહી છે. પ્રશાસનનું કહેવું છે કે રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધાઓનું પણ પૂરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, પ્રશાસનના અનુસાર 20 જુલાઈ થી 23 ઓગસ્ટની વચ્ચે 32 કરોડ રૂપિયાંની દવાઓ રાજ્યને મોકલવામાં આવેલી છે.

 

View this post on Instagram

 

I’m too sexy for glasses 😍🤩 #sundayfunday #brunch #friends #fun #madness #laugh 💃💃

A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on

અભિનેત્રી ઉર્મિલાએ વર્ષ 2016 માં જમ્મુ-કાશ્મીરના અભિનેતા-મૉડલ અને બીઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. મોહસિન-ઉર્મિલા મુંબઈમાં રહે છે જ્યારે તેનો પરિવાર જમ્મુ-કાશ્મીરમાં રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks