સાંડની જેમ બે શિંગડાવાળી બ્રા પહેરી ઉર્ફી જાવેદે ખોલી દીધા પેન્ટના બટન, મગજ ફરી જશે PHOTOS જોઈને…

Urfi Javed horn outfit : ફેશન આઇકન ઉર્ફી જાવેદ તેના અતરંગી આઇડિયાથી લોકોના હોંશ ઉડાવતી રહે છે. ઉર્ફીની ફેશન સેંસને જોઇ લોકોનું પણ માથુ ચકરાઇ જાય છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો-વીડિયો શેર કરતી રહે છે. બિગ બોસ ઓટીટી સીઝન 2ની શરૂઆત પહેલા ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે. આ તસીવરોમાં ઉર્ફી લાલ બ્રેલેટ પહેરેલી જોવા મળી રહી છે અને આ બ્રાલેટ પર શિંગડા છે. આ સાથે અભિનેત્રીએ પેન્ટ પહેર્યું છે અને તેના બટન અને ચેન તેણે ખુલ્લી રાખી છે. ઉર્ફી જાવેદે આ આઉટફિટમાં હેરમાં પોની કેરી કરી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

આ તસવીરો શેર કરતા ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું, “હોર્ન ફોર યુ”. આ સાથે ઉર્ફીએ દિલનું ઈમોજી પણ બનાવ્યું છે. ઉર્ફીની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. ઉર્ફી જાવેદના આ ફોટા પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ઉર્ફીએ કેવા પ્રકારનો આઉટફિટ પહેર્યો છે?

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@theviraldodo)

તો બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, “આમાં સુધારો નહીં થાય.” ઉર્ફી જાવેદે જીન્સનું બટન ખોલ્યું અને આ માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે કમેન્ટ કરી, “શા માટે તે હંમેશા તેના પેન્ટને બટન વગર જ પહેરે છે?” એક યુઝરે લખ્યું – શું ફેશન છે. વાહ જોઈને સરસ. ત્યાં એકે લખ્યુ કે, માથા પર શિંગડા કે અહીં ?

જણાવી દઇએ કે ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનનો ભાગ હતી અને તે શોમાંથી બહાર થનારી પ્રથમ સ્પર્ધક હતી. ઉર્ફી જાવેદે બિગ બોસ ઓટીટી હાઉસમાં ડસ્ટબિનમાં વપરાતી પ્લાસ્ટિકની થેલીમાંથી બનેલો આઉટફિટ પહેર્યો હતો, જે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.

Shah Jina