Oh God ! હવે આ શું પહેરીને નીકળી પડી ઉર્ફી જાવેદ ! લટકાવી દીધી ઝાલર એવી જગ્યાએ કે હેરાન રહી જશો

આમ તો ફેશનના નામ પર ઉર્ફી દર વખતે એક્સપરિમેન્ટ કરે છે, જેને તેની ફેશન સમજ આવે છે તે ખુશ થઇ જાય છે અને તેની પ્રશંસા કરે છે. પરંતુ જેના માથા પરથી જાય છે તે ઉર્ફીના અંદાજને લઇને તેને ટ્રોલ કરે છે. એક્સ બિગબોસ ઓટીટી કંટેસ્ટેંટ અને ટીવી એક્ટ્રેસ ઉર્ફી હંમેશા તેના કપડાને લઇને ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે. તેમ છત્તાં તે પૂરા કોન્ફિડન્સથી નવા નવા લુકમાં સ્પોટ થાય છે અને પેપરાજીઓને પોઝ પણ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

હવે ફરી એકવાર ફેશનના નામે ઉર્ફીએ લોકોને 440 વોલ્ટનો ઝાટકો આપ્યો છે. ઉર્ફી જાવેદ તાજેતરમાં મુંબઈમાં જોવા મળી હતી. જ્યાં અભિનેત્રીએ મોનોકિની પર ઝાલર લપેટી હતી. અભિનેત્રીની આ તસવીરોએ ઈન્ટરનેટ જગતમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. મીડિયાના કેમેરા જોઈને ઉર્ફી જાવેદ પોઝ આપવાના મૂડમાં આવી ગઈ હતી. જે બાદ એક્ટ્રેસે જોરદાર રીતે તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીરોમાં એક્ટ્રેસ હેવી મેકઅપમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

જેને જોઈને ઈન્ટરનેટની દુનિયામાં ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આટલું જ નહીં, અભિનેત્રીએ પોતાનો કોટ ઉતારીને પોતાનો બોલ્ડ અવતાર પણ બતાવ્યો હતો. અભિનેત્રીની આ તસવીરોએ ચાહકોને પણ ચોંકાવી દીધા હતા. ઉર્ફી જાવેદ પેપરાજી સામે વળી વળી પોઝ આપતી પણ જોવા મળી હતી. વ્હાઇટ મોનોકિનીમાં લપેટાયેલી ઉર્ફીએ સાંજની લાઇમલાઇટ છીનવી લીધી હતી. કેટલાક એવા છે કે જે ઉર્ફીની આ શૈલી પર પ્રેમ વરસાવી રહ્યા છે,

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

તો કેટલાક એવા છે જે હસીનાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.એ ક યુઝરે લખ્યું- કોઈએ તેને ભારતમાંથી ભગાડી દેવી જોઈએ. બીજાએ લખ્યું – મેડમને કહો, મેડમ બધી જગ્યાએ સ્વિમિંગ પૂલ નથી, જે સ્વિમિંગ કોસ્ચયૂમ પહેરીને બહાર આવી ગયા છે. એકે લખ્યું- દીદી આટલા કપડા પહેર્યા પછી પણ કેમ ઉદાસ છે. ઉર્ફી જાવેદની ફેશન સેન્સને અહીંના યૂઝર્સ ખરાબ કહે છે,

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

જ્યારે ફેશન ડિઝાઇનર્સ મસાબા ગુપ્તા અને બોલિવુડ અભિનેતા રણવીર સિંહને તેની ફેશન ઘણી પસંદ છે. રણવીર સિંહે ‘કોફી વિથ કરણ’ શોમાં ઉર્ફીને પોતાનો ફેશન આઇકોન ગણાવી હતી. અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

Shah Jina