પેન્ટનુ બટન અને ચેન ખુલ્લી રાખી એરપોર્ટ પહોંચી ઉર્ફી જાવેદ, બ્રા ફ્લોન્ટ કર્યા બાદ હવે પેન્ટના બટન ખુલ્લા કરી આપ્યા પોઝ

ખુલ્લેઆમ બ્રા બતાવ્યા પછી હવે પેન્ટનું બટન ખોલીને દેખાડ્યું , જુઓ PHOTOS

“બિગબોસ ઓટીટી”ની કંટેસ્ટેંટ રહી ચૂકેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક સમયથી તેના આઉટફિટ અને સુપર બોલ્ડ લુકને ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા ઉર્ફી એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, તે બાદ તેણે મોજાથી બનેલ બ્રાલેટ પહેરી સનસની ફેલાવી દીધી હતી. હવે ઉર્ફી તેનાથી બે પગલા આગળ નીકળી છે. રવિવારના રોજ ઉર્ફીને એરપોર્ટ પર ફરી એકવાર સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાનનો તેનો એરપોર્ટ લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ દરમિયાન ઉર્ફીએ જે ટોપ પહોર્યુ હતુ, તેમાં તેની બ્લેક બ્રાલેટ સ્પષ્ટ જોવા મળી રહી હતી. આ ઉપરાંત તેણે જે પેન્ટ કેરી કર્યુ હતુ તેમાં અડધી ચેન ખુલ્લી હતી અને બટન પણ ખલ્લુ હતુ. ફરી એકવાર ઉર્ફીનો એરપોર્ટ પર અજીબ લુક જોવા મળ્યો હતો. તે તેના ડ્રેસને કારણે ઘણી મજાક ઉડાવી ચૂકી છે.

એરપોર્ટ બહાર ઉર્ફીની આ લુકની તસવીરો અને વીડિયો પેપરાજી  દ્વારા તેમના કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઉર્ફીના એરપોર્ટ લુકનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ખૂબ વાયરલ પણ થઇ રહ્યો છે. ઉર્ફીએ ક્રોપ ટોપ પહેર્યુ છે અને આ સાથે જ તેણે જે પેંટ પહેર્યુ છે તેની ચેન અને બટન બંને ખુલ્લુ છે.

ઉર્ફી ફોટોગ્રાફરને આ અંદાજમાં પોઝ આપી રહી છે. ઉર્ફીનો આ આઉટફિટ જયાં કેટલાક લોકોને પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. ઉર્ફીની આ દરમિયાનની તસવીરો અને વીડિયો જોઇ યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, જલ્દીમાં ભૂલી ગઇ છે કદાચ. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, કેવી રીતે ટકેલી છે.

જણાવી દઇએ કે, ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ટીવી શોની વાત કરીએ તો, ઉર્ફી ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપનાહ, જીજી માં અને ડાયન જેવી ટીવી શોનો ભાગ રહેલી છે. આ ઉપરાંત તે બિગબોસ ઓટીટીમાં જોવા મળી હતી, પરંતુ તે 8માં દિવસે જ એવિક્ટ થઇ ગઇ હતી.

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોમાં તેણે તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે.

કોઇએ વિચાર્યુ ન હતુ કે, બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે. ઉર્ફીની ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લુક્સ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીની સ્ટાઇલ અને તેના કપડા ટોક ઓફ ધ ટાઉન બનેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina