હવે બધી જ હદ પાર કરી નાખી બિગ બોસ વાળીએ….વીડિયો જોઈને રાડ ફાટી જશે

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ પોતાના અતરંગી અને બોલ્ડ ફેશનને લીધે હંમેશા ચારેતરફ ચર્ચામાં બનેલી રહે છે. ઉર્ફીને તો હવે ડ્રેસિંગ સેન્સનું નવું નામ પણ કહેવામાં આવી રહી છે. ઉર્ફિ અવાર-નવાર પોતાની હોટ તસવીરો અને વીડિયો સોશિયલ મડિયામાં શેર કરતી રહે છે.’બિગ બોસ ઓટીટી’ પછી ઉર્ફી એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે જ્યારે પણ તે મુંબઈમાં ઘરની બહાર નીકળે છે ત્યારે પેપરાજી તેને ઘેરી લે છે. ઉર્ફી પણ પેપરાજીનું દિલ તોડતી નથી અને તે દરેક પોઝમાં તેમને ફોટો ક્લિક કરાવે છે. ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લુક જોઈને કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા છે અને તેઓએ ઉર્ફી જાવેદને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by samaydhara (@samaydhara1661)

ઉર્ફી હંમેશા અલગ અલગ અવતારમાં જોવા મળે છે અને તે સામે આવતા જ વાયરલ થઇ જાય છે. ઉર્ફીનું એકાઉન્ટ પણ તેની અવનવી બોલ્ડ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. અમુક દિસવો પહેલા જ ઉર્ફીએ બિકી પહેરીને તસવીર પોતાના એકાઉન્ટ પર સેર કરી હતી. બ્લુ બિકી પહેરીને ઉર્ફીએ સ્વિમિંગ પુલના કિનારે હોટ પોઝ આપ્યા હતા, જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો હતો.ઉર્ફી જાવેદ બોલિવૂડ અભિનેત્રી બનવા માંગે છે, જો કે તે માને છે કે તેની ડ્રેસિંગ સેન્સ અને કપડાંને કારણે લોકો તેને ટ્રોલ કરે છે, જ્યારે તે એવા કોઈ કપડાં પહેરતી નથી, જેનાથી લોકો તેને કહે કે તે તેના શરીરને બતાવે છે.ઉર્ફી જાવેદનું સ્ટાઇલિશ નિવેદન તેણી તે એકદમ અનોખી છે.તેને આવા કપડા પહેરવા ગમે છે, જેના કારણે તે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

એવામાં એકવાર ફરીથી ઉર્ફીએ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. વીડિયોમાં ઉર્ફી ટોપલે થઈને ચાલી રહી છે અને જ્યારે તે ચાલતા ચાલતા પાછળ ફરે છે તો દરેકનો શ્વાસ અધ્ધર થઇ જાય છે.ઉર્ફી વીડિયોમાં બ્લુ સ્કર્ટ પહેરીને વાળમાં હાથ ફેરવતી તેની બેક ફ્લોન્ટ કરતી ચાલી રહી છે, વીડિયો જોઈને એવું લાગે છે કે ઉર્ફી ટોપલે થઈને ચાલી રહી છે પણ જેવી જ તે કેમેરા સામે ફરે છે કે જોઈ શકાય છે કે તેણે બ્લુ રંગની સ્ટ્રેપલેસ બ્રાલેટ પહેરેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

તમને જણાવી દઈએ કે, તેણે ‘બિગ બોસ ઓટીટી’ના ઘરમાં ખૂબ ધૂમ મચાવી હતી. ઉર્ફી તેની બોલ્ડ અને વિચિત્ર ફેશન સેન્સના કારણે ઘર પર રાજ કરતી હતી. શો પૂરો થયા બાદ પણ ઉર્ફી અત્યાર સુધી ચર્ચામાં છે. દરરોજ ઉર્ફી તેના આઉટફિટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.ઉર્ફીનો આ વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો છે અને ચાહકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે જ્યારે અમુક લોકો દ્વારા તેને પણ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.

બોલ્ડ અને ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતવાનું કૌશલ્ય ઉર્ફી જાવેદથી વધુ કોણ સારી રીતે જાણી શકે. ઉર્ફી સારી રીતે જાણે છે કે ચાહકોને કેવી રીતે પ્રભાવિત કરવા. દરરોજ પોતાના નવા લુકથી સનસની ફેલાવનાર ઉર્ફી જાવેદે હવે પોતાનો નવો લુક ફેન્સ સાથે શેર કર્યો છે. ઉર્ફીએ તેના ઇન્સ્ટા હેન્ડલ પર સ્કાય બ્લૂ અને સફેદ શેડવાળા ડ્રેસમાં ચાહકો સાથે તેની કેટલીક સુપર સિઝલિંગ તસવીરો શેર કરી છે. ફોટામાં ઉર્ફી ફ્રન્ટ ઓપન શ્રગ અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. જુઓ ઉર્ફી જાવેદનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

Krishna Patel