અજીબોગરીબ કપડા પહેરી મુંબઇના રસ્તા પર નીકળી પડી ઉર્ફી જાવેદ, ફરી એકવાર ફ્લોન્ટ કર્યા અંડરગાર્મેન્ટ્સ- જુઓ તસવીરો

ઉર્ફી જાવેદનું ફાટેલુ જીન્સ જોઇ તમે પણ રહી જશો હેરાન, ન દેખાવાનું દેખાડી દીધું

“બિગબોસ ઓટીટી”માં કંટેસ્ટેંટ તરીકે સામેલ થયેલી ઉર્ફી જાવેદ શોમાં તો ખાલી થોડા જ દિવસની મહેમાન હતી. તે બિગબોસ ઓટીટી શોમાંથી થોડા સમયમાં જ બહાર થઇ ગઇ હતી, પરંતુ બહાર આવીને તેણે ખબરોમાં અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહેવાની એક રીત શોધી કાઢી છે. ઉર્ફી તેના અજીબોગરીબ કપડાને કારણે અને અજીબ ફેશન સેંસને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે.

કેટલાક લોકોને તેનો બેબાક અંદાજ પસંદ આવે છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરતા જોવા મળે છે. હાલમાં જ ઉર્ફી ફરી એકવાર તેના અજીબોગરીબ કપડાને કારણે ચર્ચામાં આવી ગઇ છે. ઉર્ફી જાવેદને હાલમાં જ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લૂ ડેનિમ જીન્સમાં નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bells Bollywood (@bellsbollywood)

ઉર્ફીએ આ દરમિયાન જે જીન્સ પહેર્યુ હતુ તેના કારણે તે હાલ ટ્રોલ થઇ રહી છે. ઉર્ફી પેપરાજીને કયારેય નિરાશ નથી કરતી. તે બધા પોઝમાં તસવીરો ક્લિક કરાવે છે. આ વખતે પણ આવું જ થયુ, જયારે ઉર્ફી પર પેપરાજીની નજર પડી તો ઉર્ફીએ પોઝ આપવાનું શરૂ કરી દીધુ. પરંતુ આ વખતે ઉર્ફીએ એવું જીન્સ પહેરી રાખ્યુ હતુ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ.

 

View this post on Instagram

 

A post shared by Charmbollywood (@charmbollywood)

હાલમાં જ ઉર્ફીને એકવાર ફરી અજીબોગરીબ લુકમાં મુંબઇમાં એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ કરવામાં આવી હતી. ઉર્ફીના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રા સાથે ડેનિમ જીન્સ અને આ સાથે હિલ્સ, મેકઅપ અને વાળને બાંધી રાખ્યા હતા. ઉર્ફી પોતાના કપડા જાતે સ્ટાઇલ કર છે. ઘણીવાર તે ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. જો કે, સમય સમય પર ઉર્ફી પણ તેમને કરારો જવાબ આપતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Spot Today (@spottoday)

ઉર્ફીના આ લુક પર સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- શું બકવાસ હંમેશા પહેરે છે. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ- આના ડ્રેસિંગ સેંસને પસંદ નથી કરતા. ઘણા લોકો ઉર્ફીને ટ્રોલ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઇએ કે, બિગબોસ ઓટીટી હાઇસમાં તેણે ખૂબ ધમાલ મચાવી. તે તેના બોલ્ડ અને અજીબોગરીબ ફેશન સેંસને કારણે ઘરમાં છવાઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by @urfifc1

કેટલાક સમય પહેલા ઉર્ફીએ જણાવ્યુ હતુ કે, લાસ્ટ મોમેન્ટ પર અભિનેત્રીને ડિઝાઇનરે દગો આપ્યો અને હવે તે ફિલ્મફેર એવોર્ડ્સ માટે પોતાના ડ્રેસ જાતે જ સીવી રહી છે. એક દિવસ ઉર્ફીનું મશીન કામ કરી રહ્યુ ન હતુ, જેને લઇને તે પરેશાન પણ થઇ ગઇ હતી. ઉર્ફીએ આ જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ પર ચાહકોને આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેણે આ કિસ્સો જણાવ્યો હતો. આ ઉપરાંત ફેશન સેંસ માટે ટ્રોલ થયા બાદ તેણે મુંહતોડ જવાબ પણ આપ્યો હતો. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmygalaxy)

Shah Jina