ટ્યુબ ટોપ પહેરી શુ કરે છે છોકરીઓ ? ઉર્ફીએ ખોલ્યુ કપડા સાથે જોડાયેલુ મોટુ સિક્રેટ

મુસ્લિમ થઈને આવી વિચિત્ર બ્રા પહેરીને બધાને દેખાડી, હવે એક સિક્રેટ ખોલ્યું…

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોમાં તેણે તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે.

ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે. ઉર્ફીની હાલમાં જ કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેણે ઉર્ફીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફી રેડ કલરના ધોતી ટાઇપ સ્કર્ટ અને ખૂબસુરત પ્રિટેંડ ટ્યુબ ટોપમાં નજર આવી રહી છે.

આ આઉટફિટમાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ઉર્ફી તેની તસવીરોમાં ટ્યુબ ટોપ એડજસ્ટ કરતી જોવા મળી રહી છે. તેણે તેના કેપ્શનમાં તે વાત લખી છે કદાચ બધી છોકરીઓ તે વાત એગ્રી કરશે.

અભિનેત્રીએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, ટ્યુબ ટોપ પહેરી વધારે છોકરીઓ શુ કરે છે ? તે બધા સમયે તેને એડજસ્ટ કરતી રહે છે. ઉર્ફીની તસવીરો પર ચાહકો કમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા લોકોએ ઉર્ફીના કાતિલાના લુકની પ્રશંસા કરી છે, જો કે કેટલાક લોકોએ તેને આ પોસ્ટ માટે ટ્રોલ પણ કરી છે.

જણાવી દઇએ કે, ઉર્ફી આ પહેલા તેની બિકી તસવીરોને કારણે ચર્ચામાં આવી હતી. ચાહકોએ તે તસવીર પર પણ ખૂબ રિએક્શન આપ્યુ હતુ. ઉર્ફી બિકી તસવીરોમાં તેનું ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

ઉર્ફી એરપોર્ટ પર પિંક બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અને આ સાથે તેણે જેકેટ કેરી કર્યુ હતુ. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

બિગ બોસ ઓટીટીના ઘરેથી પહેલા સપ્તાહે જ બહાર થઈ જનારી સ્પર્ધક ઉર્ફી આજકાલ હાલમાં ઘણી ચર્ચામાં દેખાઈ રહી છે. અભિનેત્રીએ હાલમાં જ બ્રાને ફ્લોન્ટ કરતી એરપોર્ટ ઉપર સ્પોટ થઈ હતી. ત્યારબાદ તે ખૂબ ટ્રોલ થઈ હતી. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉમર ફક્ત ૨૪ વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

Shah Jina