આગળના ભાગે મોટા કટ આઉટ વાળો ડ્રેસ પહેરી ઉર્ફી જાવેદ નીકળી પડી ઘરની બહાર, વિડીયો જોતા જ ફેન્સને આવવા લાગી શરમ, કહ્યું કે આ કપડા જ કેમ પહેરે છે ?

સોશિયલ મીડિયા સેન્સેશન અને ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ અવાર નવાર તેની ડ્રેસિંગ સેન્સને લઇને ચર્ચામાં રહે છે. ઘણીવાર શોર્ટ ડ્રેસમાં તેનું ટોન્ડ ફિગર જોઈને ફેન્સ પણ બેકાબૂ બની જતા હોય છે. અતરંગી ડ્રેસથી લાઈમલાઈટમાં રહેનાર ઉર્ફી જાવેદના નવા ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ વિચિત્ર ડ્રેસમાં જોવા મળી રહી છે, આ સાથે જ અભિનેત્રી તે પેપરાજી સાથે ડાયટિંગ વિશે વાત કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by urf7i (@urf7i_search)

ઉર્ફી જાવેદ હાલમાં જ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફી પિંક કલરનો બેકલે વન-પીસ ડ્રેસ પહેર્યો હતો. ઉર્ફીનો આ ડ્રેસ એટલો રિવિલિંગ હતો કે તેમાં એક્ટ્રેસની મોટાભાગની બોડી દેખાઈ રહી છે.ઉર્ફી જાવેદનો આ ડ્રેસ ન માત્ર બેકલે છે પરંતુ આગળના ભાગેથી પણ એકદમ રિવિલિંગ છે. ઉર્ફીના આ ડ્રેસમાં આગળના ભાગમાં એક મોટો રાઉન્ડ કટ હતો. અભિનેત્રીએ આ ડ્રેસની અંદર બ્રા પણ પહેરી ન હતી. જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. મીડિયા સાથે વાત કરતા ઉર્ફી જાવેદે કહ્યું કે તે બિલકુલ ડાયટ નથી કરતી.

 

View this post on Instagram

 

A post shared by Grehlakshmi (@grehlakshmi)

આ સાથે અભિનેત્રીએ કહ્યું કે તે ખૂબ ખાય છે અને પાણીપુરી અને સેવ પુરી ખાઈને જ આવી છે. ઉર્ફીનો નવો લૂક જોઈને એક યુઝરે લખ્યું, ‘ઉર્ફી જાવેદને ફેશન ડિઝાઇનમાં ઓસ્કર એવોર્ડ મળશે. ઉર્ફીના પહેરવામાં કંઈ ખોટું નથી, અનન્યા પાંડે પણ આવા જ કપડાં પહેરે છે, પણ તેના વિશે કોઈ નકારાત્મક નથી કહેતું. તો પછી શા માટે ઉર્ફીની ટીકા થઈ રહી છે ?’ અન્ય યુઝરે લખ્યું, ‘તે કપડાં જ શા માટે પહેરે છે?’

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia)

અન્ય એક નિરાશ યુઝરે લખ્યું, કંઇક બીજુ ટ્રાય કર આ સ્ટાઇલ જોઇને અમે પકાઇ ગયા છીએ. આ ઉપરાંત એક યુઝરે તો તેને બકવાસ બંદરિયા પણ કહી દીધુ હતુ. ઘણા યુઝર્સ તેના રિવિલિંગ ડ્રેસ પર કોમેન્ટ કરી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું, ‘એ દિવસ દૂર નથી જ્યારે તે કપડા વગર પોઝ આપશે.’ એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે, ‘બિચારી કેટલી બધી છતી કરે, પણ ક્યાંયથી આશાનું કિરણ દેખાતું નથી.’

 

View this post on Instagram

 

A post shared by bollywood photo (@bollyupdate_)

બીજાએ લખ્યું, અન્ય એક યુઝરે લખ્યું, ‘સારા ડ્રેસને બગાડવાનું કોઈએ આના પાસે શીખવું જોઈએ.’ બીજાએ કહ્યું, ‘આનાથી ખરાબ કોઈ નથી.’કેટલાક યુઝર્સ કરણ જોહરની પાર્ટીના નામે ઉર્ફે જાવેદની મજા પણ માણી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શું કરણ જોહરે આને તેની બર્થડે પાર્ટીમાં આમંત્રણ નથી આપ્યું?’ આ સાથે, યુઝરે હસતું ઇમોજી મૂક્યું. ઉર્ફી જાવેદની ફેન ફોલોઈંગ પણ ઓછી નથી. ઘણા ચાહકોએ તેને સેક્બ્યટી કહી છે. ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદે તાજેતરમાં જ તેના ચહેરાનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પોસ્ટમાં ઉર્ફીએ જણાવ્યું કે તેણે અમેઝોન પરથી ઓલિવ ઓઈલ મંગાવ્યું હતું. તેમાંથી મટર પનીર બનાવવામાં આવ્યુ અને આ તેલમાં બનેલું શાક ખાધા પછી એક્ટ્રેસની આંખો અચાનક ફૂલી ગઈ. ઉર્ફી જાવેદે પોસ્ટમાં લખ્યું છે કે તેને પહેલા લાગ્યું કે આ તેલ ખાધા પછી એવું નથી થયું. જે પછી તેણે માછલીને ફરીથી તેલમાં રાંધી. આ પછી, ઉર્ફીની હાલત વધુ ખરાબ થઈ, જેનો પુરાવો તેની તસવીર છે.

Shah Jina