ઉર્ફી જાવેદે આ શું પહેર્યું…યુઝર્સ બોલ્યા- મોં બતાવવાને પણ લાયક નથી..જુઓ વીડિયો

ઉર્ફી જાવેદ એક એવું નામ છે, જેનો ઉલ્લેખ થતા જ લોકોના મનમાં અતરંગી ફેશન અને ઉટ પટાંગ વાતો આવવા લાગે છે. બધા જાણે છે કે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેંસેશન છે. તે તેના યુનિક અવતારોથી અવાર નવાર પૂરા ઇન્ટરનેટ પર તહેલકો મચાવતી રહે છે. એક ટીવી અભિનેત્રી તરીકે કરિયરની શરૂઆત કરનાર ઉર્ફી પાસે ભલે આજે કામ ન હોય પણ તે સોશિયલ મીડિયા પર નેટિજન્સનું અટેંશન પૂરી રીતે ચોરાવી લે છે.

 

View this post on Instagram

 

A post shared by urfi javed ❤️ (@urfijavedfanpage)

ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેંસ વિશે કોઇ નથી જાણતુ કે તે ક્યારે શું પહેરી કેમેરા સામે આવી જાય. ઘણીવાર તો તે કેમેરા સામે ટોપલે પણ આવી ચૂકી છે. ટ્રોલર્સથી લઇને ઉર્ફી જાવેદના ચાહકો સુધી બધા એ વિચારે છે કે ઉર્ફી જાવેદ પાસે અલગ અને અતરંગી ડ્રેસેસના આઇડિયા ક્યાંથી આવે છે. ફેશન ક્વિનના નામથી મશહૂર થયેલી ઉર્ફી જાવેદે એકવાર ફરી તેને લેટેસ્ટ લુકથી ચાહકોને હેરાન કરી દીધા છે. ઉર્ફી હાલમાં જ મુંબઇમાં સ્પોટ થઇ હતી,

જ્યાં તે બ્લૂ લાંબા હેર સ્ટ્રિંગ પહેરી નીકળી હતી. એટલું જ નબિ તેણે ટ્યૂબ ટોપ અને પેન્ટ પહેરી રાખ્યુ હતુ અને એસેસરીઝના નામ પર તેણે બ્લૂ ચમકીલા બીડ્સથી દુલ્હા જેવો સહેરો માથાથી લઇને પગ સુધી પહેરી રાખ્યો હતો. અહીં સુધી કે તેણે તેના ચહેરાને પણ ઢાંકી રાખ્યો હતો. કેટલાક લોકોનું કહેવુ છે કે ઉર્ફી જાવેદ હોળીમાં પણ દીવાળી મનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

તેણે માથાથી લઇને પગ સુધી મોતિયોની ઝાલર પહેરી રાખી છે. ઉર્ફી જાવેદના આ નવા લુકે એકવાર ફરી બધાને ચોંકાવી દીધા હતા. બધા જાણે જ છે કે ઉર્ફી જાવેદની ફેશન સેંસ લોકોના માથાની ઉપરથી જાય છે. ઉર્ફી અવાર નવાર તેના ડ્રેસ સાથે એક્સપરીમેન્ટ કરતી રહે છે. તે અલગ અલગ ફેશનથી લોકોના હોંશ પણ ઉડાવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

ઉર્ફી જાવેદની લેટેસ્ટ લુકની તસવીરો અને વીડિયો સામે આવતા જ લોકો તેની મજાક બનાવવા લાગ્યા. એકે કમેન્ટ કરી લખ્યુ- મોં બતાવવા લાયક કંઇ બચ્યુ નથી. તો એકે લખ્યુ- આને પણ ઓસ્કરમાં મૂકી આવો, બેસ્ટ ફેશન મર્ડરરનો એવોર્ડ મળી જશે. જ્યારે એકે કમેન્ટ કરી લખ્યુ- મેટ ગાલા રમતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina