કેમેરા સામે શરીર ઢાંક્યા વગર જ આવી ગઇ ઉર્ફી જાવેદ, વીડિયો જોતા જ પડી ગઇ બૂમ- જુઓ

યુઝર્સ બોલ્યા આ નહિ સુધરે, દીદી કદાચ ઉપરનું પહેરવાનું ભૂલી ગઇ, વીડિયો જોઈને બૂમ પડી જશે

આમ તો ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેમના લુક્સ સાથે એક્સપરીમેન્ટ કરતા કેટલીકવાર જોવા મળે છે. પરંતુ જ્યારે ઉર્ફીની વાત આવે છે ત્યારે એક્સપરીમેન્ટ કયા હદ સુધી જઇ શકે છે તે કોઇ વિચારી પણ ના શકે. બિગબોસ ઓટીટીમાંથી બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા સેંસેશન બની ચૂકેલી ઉર્ફી જાવેદ લગભગ દરરોજ તેના કપડા સાથે એક્સપરીમેન્ટ કરે છે. જેને કારણે તે ચર્ચામાં રહે છે. તેના અજીબ અજીબ લુક વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by The Lixcart Blog (@lixcart)

આ વચ્ચે અભિનેત્રીએ ફરી એકવાર તેનો હદથી વધારે બોલ્ડ અવતાર બતાવ્યો છે. ઉર્ફીએ તેના લુકનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બ્લેક અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળે છે. ઉર્ફીએ આ દરમિયાન ઉપર કંઇ પહેર્યુ નથી. તે કેમેરા સામે તેની પીઠ બતાવે છે. ઉર્ફીએ આ વીડિયો દ્વારા ટ્રોલર્સ પર નિશાન સાધ્યુ છે. તેણે જે વીડિયો શેર કર્યો છે, તેમાં એક બોર્ડ પર લખેલુ જોવા મળી રહ્યુ છે કે, તે પાગલ છે અને હવે બેનામ પણ છે.

ઉર્ફી જાવેદ આ વીડિયોમાં કેનવાસ તરફ મોં કરેલી જોવા મળી રહી છે. તેણે કિંગના વાયરલ ગીત માન મેરી જાન સાથે તેનો આ વીડિયો શેર કર્યો છે. ઉર્ફીના વીડિયો પર તેના સેલિબ્રિટી મિત્રોએ તેની પ્રશંશા કરી છે. ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર બ્યુટી ક્વિન નાઝ જોશીએ પણ ઉર્ફીના પેન્ટની પ્રશંશા કરી છે. ઉર્ફીની પોસ્ટથી સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે, તેણે સીધો ટ્રોલર્સ પર તંજ કસ્યો છે. ઉર્ફીએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે- એ બોર્ડ પર શું લખ્યુ છે ?

 

View this post on Instagram

 

A post shared by Urfi Javed Fansclub (@urfi_barfi)

વીડિયો પર ઘણા યુઝર્સે અલગ અલગ રિએક્શન આપ્યા છે. કવિતા કૌશિકે પણ આ વીડિયો પર રિએક્શન આપ્યુ છે અને તેની પાસે પેન્ટની ડિમાન્ડ કરી છ. વીડિયોમાં ઉર્ફીનો આ અંદાજ યુઝર્સને બિલકુલ પસંદ આવી રહ્યો નથી. ઘણા લોકો તેના આ લુકને લઇને તેના પર નિશાન સાધી રહ્યા છે અને એકવાર ફરી અભિનેત્રીને આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi Javed Fansclub (@urfi_barfi)

એક યુઝરે લખ્યુ- ફેમસ થવા માટે કંઇ પણ કરે છે. થોડી ઇજ્જત કમાય. ત્યાં બીજા એક યુઝરે લખ્યુ- દીદી કદાચ ઉપરનું પહરવાનું ભૂલી ગઇ છે. અન્ય એક યુઝરે લખ્યુ- તારુ કંઇક જરૂરતથી વધારે નથી થઇ ગયુ. બીજા એક યુઝરે લખ્યુ- લાનત છે તારી ફેશન પર, જઇને ભીખ માંગ. એકે તો એવું પણ કહી દીધુ કે તને ઠંડી નથી લાગતી.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Shah Jina