કેમેરા સામે પોઝ આપી રહી હતી ઉર્ફી જાવેદ, અચાનક ખભા પરથી ખસી ગયો ડ્રેસ અને ના દેખાવાનું દેખાઇ ગયુ, યુઝર્સ બોલ્યા- કપડા સંભાળતા નથી આવડતુ શું…

આખા ગામની સામે ન દેખાડવાનું દેખાડી દીધું, તો યુઝર્સ બોલ્યા- ખુદા કા કુછ ખૌફ કરો

ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’ની કંટેસ્ટેંટ રહી ચૂકેલી ઉર્ફી જાવેદ એક ટીવી સ્ટાર હોવાની સાથે સોશિયલ મીડિયાની દુનિયામાં એક મોટું નામ ધરાવે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે, ઉર્ફી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’નો ભાગ બની હતી. ઉર્ફીને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી અને ઉર્ફી તેનો ઘણો ફાયદો ઉઠાવતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by @urfifc1

કોઇ પબ્લિક પ્લેસ હોય કે એરપોર્ટ, ઉર્ફીએ દરેક જગ્યાએ તેની ડ્રેસિંગ સેન્સથી બધાને આકર્ષિત કર્યા. ઉર્ફી જાવેદે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરે છે પરંતુ ચાહકોએ આટલી બોલ્ડનેસ પહેલા ક્યારેય જોઈ નથી. ઉર્ફી લાલ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદના એક્સપ્રેશને ચાહકોના દિલમાં આગ લગાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by buzzyoo.news (@buzzyoo.news)

લેટેસ્ટ ફોટોશૂટમાં ઉર્ફી રેડ કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તે એકવાર ફરી બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઉર્ફી આ ફોટોશૂટમાં સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે પરંતુ અંડરગાર્મેન્ટ્સ ફ્લોન્ટ કરવાને કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. ઉર્ફીની તસવીરમાં ડ્રેસની એક સાઇડની સ્ટ્રીપ ખુલેલી છે અને એવામાં તે તેને હાથથી સંભાળે છે અને જાળીદાર બ્રા ફ્લોન્ટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ- ખુદા કા કુછ ખૌફ કરો. તો એક બીજા યુઝરે લખ્યુ- બાકી બધુ તો બરાબર છે પરંતુ અંડરગાર્મેન્ટ્સ બતાવવાની જરૂર શું હતી. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ- કપડા નથી સંભાળાતા શું ? એક યુઝરે આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યુ કે- આ પણ ઉતારી દેતી તો ફોલઅર્સ જલ્દી વધી જતા. જોકે, કેટલાક યુઝર્સ ઉર્ફીના બેબાક અંદાજની પ્રશંસા પણ કરતા જોવા મળી રહ્યા છે. ઉર્ફી પહેલા પણ તેની આવી તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી ચૂકી છે.

ઉર્ફીની વાત કરીએ તો તેણે આ બોલ્ડ આઉટફિટ સાથે પોતાનો મેકઅપ પણ ખાસ રાખ્યો છે. સ્મોકી આઈશેડો સાથે અભિનેત્રીએ લિપસ્ટિક લગાવી છે. ચહેરા પર કોન્ટૂરિંગની સાથે સાથે હાઇલાઇટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેની ત્વચા ખૂબ જ ગ્લોઇંગ લાગે છે. ઉર્ફીએ તેના વાળમાં સિમ્પલ પોનીટેલ બનાવી છે. ઉર્ફીનો લગભગ દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે.

જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્ફી બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હોય, આ પહેલા પણ અભિનેત્રી એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જે બાદ ઉર્ફીના કપડાને લઈને ઘણો હંગામો થયો હતો. પરંતુ ઉર્ફી લોકોની પરવા કર્યા વિના તેના બોલ્ડ લુક્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Shah Jina