ઉર્ફી જાવેદે ફરી એકવાર પાર કરી બોલ્ડનેસની હદ, વીડિયોમાં જોવા મળ્યુ એવું કે ચાહકો કરી રહ્યા છે અભદ્ર કમેન્ટ્સ

ફેશન, સ્ટાઇલ અને ગ્લેમરસ લુકથી ચાહકોના દિલ પર રાજ કરનારી બિગબોસ એક્સ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ખરેખર એક ફેશનિસ્ટા છે. સાદા કપડાંમાં ગ્લેમર કેવી રીતે ઉમેરવું તે ઉર્ફી જાવેદ સારી રીતે જાણે છે. ઉર્ફી ક્યારેક તેના મોજામાંથી બ્રાલેટ બનાવે છે તો ક્યારેક ટ્યુબ ટી-શર્ટને વિચિત્ર રીતે કાપીને તેમાંથી સ્ટાઇલિશ બેકલે ટોપ બનાવે છે. ઉર્ફી તેની ફેશન સેંસ અને તેના બોલ્ડ અંદાજને કારણે ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં ઉર્ફી ફરી એકવાર ચર્ચાામાં આવી છે અને તેની આ તેણે શેર કરેલો વીડિયો છે.

 

View this post on Instagram

 

A post shared by _ (@bollywood_garmis)

ઉર્ફીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પહેલીવાર ઉર્ફી મલ્ટી કલર નાઈટ સૂટમાં જોવા મળી રહી છે. આ પછી, ઉર્ફીનો લુક તરત જ બદલાઈ જાય છે અને તે સુપર ગોર્જિયસ અને સિઝલિંગ ડ્રેસ પહેરીને કેમેરા સામે આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Insta Updates (@_insta_updates_0)

ઉર્ફીનો બદલાયેલો લુક હંમેશાની જેમ ચાહકોને પ્રભાવિત કરી રહ્યો છે. અભિનેત્રીના ડ્રેસ પરનો ફ્રન્ટ કટ તેના આઉટફિટની સૌથી વધુ હાઇલાઇટિંગ વિશેષતા છે, જે અભિનેત્રીના દેખાવને સિઝલિંગ ટચ આપે છે. ઉર્ફી ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્ફીનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઉર્ફીના બંને લુક ચાહકોને ખૂબ જ પ્રભાવિત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

આ દરમિયાન ઉર્ફીએ આછા અંગૂરી કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસની આગળ એક ચેન છે જે આગળથી એકદમ ખુલ્લી છે. તે જ સમયે, ઉર્ફીએ આ ડ્રેસ સાથે અંડરવેર પહેર્યું નથી, જેના કારણે ફેન્સ તેને ખરાબ કહીને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ તેમને ફરીથી કપડા પહેરવાની સલાહ આપતા જોવા મળે છે. તેથી તેને લઈને ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by sweetheart❤️ (@shaddow_of_lovee)

વીડિયોની શરૂઆતમાં ઉર્ફી જે આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની કિંમત 1,549 રૂપિયા છે. જો તમે ઇચ્છો તો તમે તેને ઓનલાઈન ખરીદી શકો છો. ચાહકોને તેના નાઇટ સૂટની સાથે ઉર્ફીનો સિઝલિંગ ડ્રેસ પણ ખૂબ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Brust (@bollywoodbrust)

પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને ‘બિગ બોસ ઓટીટી’ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેની બોલ્ડનેસને કારણે ઘણી હેડલાઇન્સ મેળવી રહી છે. ઉર્ફી એક પછી એક પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો ફેન્સ વચ્ચે શેર કરી રહી છે. ઉર્ફી તેના આઉટફિટ્સને કારણે સોશિયલ મીડિયા પર પણ ઘણી ટ્રોલ થઈ રહી છે. પરંતુ આ બધી બાબતોને બાયપાસ કરીને ઉર્ફી પોતાની પોસ્ટ શેર કરતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઉર્ફી જાવેદે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક લેટેસ્ટ તસવીર શેર કરી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી બ્લેક કલરના નેટ કપડા સાથે બ્લેક બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે. આ દરમિયાન ઉર્ફીએ બ્લુ ડેનિમ જીન્સ પહેર્યું છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી હંમેશાની જેમ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

Shah Jina