ગોલ્ડન સાડી પહેરીને ઉર્ફીએ કહ્યું, મને મારા સ્તન ખુબ ગમે છે, હાથ ફેરવ્યો- વીડિયો જોઈને મગજ ચકરાઈ જશે

સોશિયલ મીડિયા સેશન્સ બની ચુકેલી ઉર્ફી જાવેદ હંમેશા કોઈને કોઈ કારણને લઈને ચર્ચામાં રહેતી હોય છે. બિગ બોસ ઓટિટિમાંથી બહાર આવ્યા બાદ ઉર્ફી  હંમેશા તેના અતરંગી કપડાને લઈને ચર્ચામાં આવે છે. તે ઘણીવાર એવા એવા કપડામાં સ્પોટ થાય છે કે કોઈએ તેને આ રીતે જોવાની કલ્પના પણ ના કરી હોય. ઉર્ફીએ અત્યાર સુધી નકામી લગતી વસ્તુઓના પણ કપડા બનાવ્યા છે અને તેના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતી હોય છે.

હાલમાં જ સાડીમાં ઉર્ફીનો દેશી અવતાર સામે આવ્યો છે, જેમાં તેની સુંદરતા નજરે ચડી રહી હતી. તે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલી સાડીમાં જોવા મળે છે. ઉર્ફી જાવેદની ફેશન સેન્સથી બધા વાકેફ છે. નાની-નાની વસ્તુઓમાંથી આઉટફિટ બનાવનારી આ સુંદરતાની ચર્ચા સોશિયલ મીડિયા પર ક્યારેય ઓછી થતી નથી. હવે હસીના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના કપડામાં જોવા મળી છે, જે તેના માટે પણ મોટી વાત છે.

ઉર્ફી જાવેદની સાડીની વિગતો પર એક નજર કરીએ. હસીનાએ ગોલ્ડન કલરની હેન્ડ એમ્બ્રોઇડરી કરેલી સાડી પહેરી છે, જેમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ સાડી બનાવવા માટે સિલ્ક અને ટ્યૂલ જેવા કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાઇટ ફેબ્રિકની સાડીમાં ગોલ્ડન બીડ્સ અને સિલ્વર સિક્વિન્સ ઉમેરવામાં આવ્યા હતા.

સાડી તેની જેમ ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેની બોર્ડર પર સ્કેલોપ કટના નાના ટુકડાઓ ઉમેરવામાં આવ્યા હતા, જે એક પ્રકારની રફલ્ડ વિગતો જેવા દેખાતા હતા. ઉર્ફીએ સાડી સાથે જે ગોલ્ડન બ્લાઉઝ કેરી કર્યું હતું તેમાં થ્રેડોની મદદથી ભારે સિક્વિન વર્ક હતું. બ્લાઉઝની પેટર્ન બ્રેલેટ જેવી હતી અને તેની ડીપ પ્લંગિંગ નેકલાઇન તેના દેખાવમાં બોલ્ડનેસ ઉમેરવાનું કામ કરતી હતી.

ઉર્ફી તેના ચમકદાર બ્લાઉઝ અને સાડીમાં આવું ફોટોશૂટ કરતી જોવા મળી હતી, જેમાં આઉટફિટ સંપૂર્ણ શો-કેસ લાગતો હતો. હસીનાએ મેકઅપ માટે ડાર્ક આઈશેડો, ગ્લોસી લિપ્સ રાખ્યા હતા. તેણીએ આકર્ષક આઈલાઈનર અને તીક્ષ્ણ રૂપરેખા સાથે તેના વાળ ખુલ્લા છોડી દીધા. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ પોતાની એક આંગળી બતાવે છે અને પછી તે પોતાની બ્રેસ્ટ તરફ ઈશારો કરીને કહે છે કે મને આ ભાગ ખુબ જ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel