જેલના સળિયા પાછળથી ઉર્ફી જાવેદે બ્રા પહેરીને બોલ્ડ વીડિયો મુકતા જ કહ્યું, “આ એ છે જે આખું ભારત જોવા માંગે છે…” જુઓ

ઉર્ફી જાવેદ આજે આખા દેશનું એક જાણીતું નામ બની ગઈ છે, તેને પોતાના અવનવા અને બોલ્ડ પહેરવેશનાં કારણે એવી ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે કે લોકોના મોઢે પણ બસ તેની જ વાતો સાંભળવા મળતી હોય છે. ઉર્ફીની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતા હોય છે, જેને લઈને તે સતત ટ્રોલ પણ થયા કરે છે, પરંતુ ઉર્ફીને આ બધી વાતોનો કોઈ ફર્ક નથી પડતો અને તે તેનો આ અંદાજ હંમેશા બતાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

ત્યારે હાલમાં જ ખબર આવી હતી કે દુબઈ પોલીસે તેની રીવિલિંગ કપડાં પહેરવા બદલ ધરપકડ કરી છે. જોકે અભિનેત્રીએ કહ્યું હતું કે તેના શૂટને લઈને થોડી સમસ્યા હતી. હવે ઉર્ફીનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પેપરાજી પેજ વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ઉર્ફી એક એવી જગ્યાએ જોઈ શકાય છે જે જેલ જેવી લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વાસ્તવિક જેલ નથી અને હાલમાં ઉર્ફી આઝાદ છે. ઉર્ફી માત્ર જેલ ફિલ્ટરનો ઉપયોગ કરી રહી છે અને ફિલ્ટર સાથેનો વીડિયો અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી તરીકે શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી દુબઈમાં બનેલી ઘટના અંગે ટોણો મારતી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદને એમ કહેતા સાંભળી શકાય છે કે આ ખરેખર એ છે જે આખુ ભારત જોવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by urfi javed (@urfi_javed_offical)

જો કે ઉર્ફી જાવેદ મોટાભાગે તેના કપડાંને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ સમયે તે તેની પ્રોફેશનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. ઉર્ફી તાજેતરમાં MTV શો સ્પ્લિટ્સવિલામાં જોવા મળી હતી અને હવે તે નવા શો ‘ડેટ બાઝી’માં જોવા મળી રહી છે. આ શો એમેઝોન મિની ટીવી પર જોઈ શકાશે. ઉર્ફી જાવેદે તેનો પ્રોમો શેર કર્યો છે, જેમાં તેની સાથે ઋત્વિક ધનંજાની જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel