આગળથી અને પાછળથી ખુલ્લુ ટોપ પહેરી રસ્તા પર નીકળી પડી ઉર્ફી જાવેદ, લોકો બોલ્યા- થોડુ પણ હલી ગયુ તો…

ઘણું બધું ખુલ્લુ ખુલ્લુ દેખાડી દીધું બિગ બોસ વાળી ઉર્ફીએ…PHOTOS જોતા જ ફેન્સ ચોંકી ઉઠ્યા છે

જાણીતી ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ જ્યારથી શો ‘બિગબોસ ઓટીટી’માં જોવા મળી ત્યારથી તે લાઈમલાઈટમાં છે. ઉર્ફી હંમેશા તેની અજીબોગરીબ ફેશન માટે મીડિયામાં છવાયેલી રહે છે. લાઈમલાઈટમાં રહેવા માટે શું જરૂરી છે તે ઉર્ફીએ સારી રીતે સમજી લીધું છે. આ કારણે તે ઘણીવાર કંઈક એવું પહેરીને બહાર આવે છે જે દરેકની નજરમાં આવે છે. તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ઉર્ફી પણ પેપરાજીની પ્રથમ પસંદગી બની છે. આ દરમિયાન ઉર્ફીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફરી એકવાર ઉર્ફીની ફેશન સેન્સ લોકોને પચી રહી નથી.

 

View this post on Instagram

 

A post shared by OfficialJustNews (@officialjustnews)

તાજેતરમાં ઉર્ફીને અંધેરીમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે પોતાની ફેશન સેન્સથી બોલ્ડનેસની તમામ હદો પાર કરતી જોવા મળી હતી. લુકની વાત કરીએ તો આ દરમિયાન ઉર્ફી બેકલે ઇનર વગરના ડ્રેસમાં જોવા મળી હતી, જે આગળથી ગળાના ભાગે બંધાયેલો હતો. આ ડ્રેસમાં ઉર્ફીની પીઠ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે આ લુકને પેન્ટ સાથે કંપલીટ કર્યો હતો. અભિનેત્રી અંધેરીમાં ઘણા હસતા હસતા પોઝ આપતી જોવા મળી હતી. ઉર્ફીની આ તસવીરો ઈન્ટરનેટ પર હાલ ઘણી વાયરલ થઇ રહી છે.

ઉર્ફીએ તેના વાળને બનમાં કેરી કર્યા છે અને મેકઅપ સાથે લુક કંપલીટ કર્યો છે. તે આ ડ્રેસના કારણે ઘણા ટ્રોલર્સના નિશાના પર આવી છે. ઉર્ફી જાવેદને ટ્રોલ કરતા એક યૂઝરે લખ્યું, ‘અરે બહેન, જો થોડો પણ તમારો ડ્રેસ હલી જાય તો તમે શું કરશો, અન્ય યુઝરે કહ્યું, અમને તારી આવી પીઠ  જોવાનો શોખ નથી. આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી ફેન્સ ઉર્ફીને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by instafeed India (@instafeed24x7)

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભિયાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉર્ફીનો આ દરમિયાનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. તેનુ ટોપ પાછળથી સંપૂર્ણપણે ખુલ્લુ છે. આ ટોપ આગળથી પણ ખુલ્લું જ છે. પરંતુ તેણે આ ટોપમાં એક અલગ ડિઝાઇન આપેલી છે જે ગળાના ભાગેથી બંધાયેલુ છે. આ ડ્રેસ જોઈને ફરી એકવાર સોશિયલ મીડિયા યુઝર્સનું માથું ચકરાઇ ગયું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ફેન્સને ફરી એકવાર તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો. ઉર્ફીએ ઓપન હૂડી જેકેટમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ ફોટોશૂટમાં તે હોટ લાગી રહી હતી. આ દરમિયાન ઉર્ફી કેમેરા તરફ નહીં પરંતુ નીચે જમીન તરફ જોતી જોવા મળે છે.

“બિગબોસ ઓટીટી”થી ફેમસ બનેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે. જ્યારથી ઉર્ફી બિગબોસ હાઉસમાંથી બહાર આવી છે ત્યારથી તે તેના વિચિત્ર આઉટફિટના કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે.

ઉર્ફી જાવેદ આજકાલ ઈન્ટરનેટ સેન્સેશન છે. તે ગ્લેમરસ તસવીરો સાથે વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચે છે. જ્યારથી ઉર્ફી બિગ બોસના ઘરમાંથી બહાર આવી છે ત્યારથી તે તેના આઉટફિટને લઈને ચર્ચામાં છે. ક્યારેક તે એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી તો ક્યારેક તે હાફ ઓપન પેન્ટમાં જોવા મળી હતી. થોડા દિવસો પહેલા ઉર્ફી બેકલે ડ્રેસમાં તેની પીઠ બતાવતી જોવા મળી હતી.

ઉર્ફી જાવેદે 2016માં સોની ટીવીના શો ‘બડે ભૈયા કી દુલ્હનિયા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ઉર્ફીએ ‘મેરી દુર્ગા’, ‘સાત ફેરો કી હેરા ફેરી’, ‘બેપનાહ’, ‘જીજી મા’, ‘દયાન’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કસૌટી ઝિંદગી કી’માં તેના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina