ઉપર કશું જ પહેર્યા વગર પવિત્ર દિવાળી પર ફેન્સને ભેટ આપી, ઉપરના ભાગો દેખાવા લાગ્યા, શરમ આવી જશે તમે જોઈને

બિગ બોસ વાળી અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed)એ જ્યારથી ટીવી ઇન્ડસ્ટ્રીની દુનિયામાં પગ મૂક્યો છે ત્યારથી તેમના સિતારા બુલંદ છે. તે હંમેશા પોતાના ડ્રેસ સેન્સ અને બોલ્ડનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસની ફેન ફોલોઅર્સ રોજ હજારોમાં વધતી જઈ રહી છે. અભિનેત્રીનો આ હોટ અંદાજ હાલ પ્રશંસકોને ખુબ જ પસંદ પડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by URFI JAVED (@urffi_javed)

ત્યારે એકવાર ફરી ઉર્વીએ પોતાનો કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેના કારણે ઈન્ટરનેટ પર આગ લાગી ગઈ છે. આ અભિનેત્રીના ઇન્સ્ટા પર ફોલોઅર્સ ઘણીવાર તેમની તુલના રણવીર સિંહ સાથે કરી દે છે કેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા રણવીર સિંહ પણ ઘણીવાર વિચિત્ર ડ્રેસમાં જોવા મળે છે અને તે કપરા વગરનું ફોટોશૂટ પણ કરાવી ચૂક્યા છે

 

View this post on Instagram

 

A post shared by Urfi✨ (@urfi_javed1224)

પરંતુ તાજેતરમાં જ ઉર્ફી જાવેદે પહેલીવાર પોતાને ફીમેલ રણવીર સિંહ ગણાવી છે. આ એક્ટ્રેસ તેના પ્રોફેશનલ વર્ક કરતા પર્સનલ લિફ્ટ અને વિચિત્ર ફેશન સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અવારનવાર ઉર્ફીના આઉટ ફીટ સમાચારમાં રહે છે અને તેમના ફોટા અને વિડીયો ખૂબ વાયરલ થાય છે. આ દરમિયાન હવે ઉર્ફીએ તેનો ટોપલે થઈને વિડીયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by urfi javed (@urfi_javed_offical)

ઉપર કશુંજ નથી પહેર્યું. દિવાળીની શુભકામના આપતો આ વિડીયો ઇન્સ્ટા યુઝર્સને પસંદ નથી આવી રહ્યો. આ અભિનેત્રીનો આ વીડિયો ગભરાટનું કારણ બની રહ્યો છે કારણ કે તેણીએ તેના ઉપરના ભાગોને ઢાંકવા માત્ર એક હાથનો ઉપયોગ કર્યો છે. એક હાથે, ઉર્ફી તેના ઉપરના અંગો પકડી રહી છે અને બીજા હાથે, ઉર્ફી ધીમી ગતિમાં મફિન ખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by urfi javed (@urfi_javed_offical)

આમ કરવાથી તેના હોઠ પર મલાઈ પણ આવી રહી છે. તેમની સામે એક નાનકડા ટેબલ પર દીવાઓ સુશોભિત છે. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીક ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. તેણીએ સલમાન ભાઇજાનના શો બિગ બોસ ઓટીટીથી લોકપ્રિયતા મળેવી છે. તે ઘણીવાર તેના આઉટફિટ્સ માટે ટ્રોલ પણ થાય છે. જોકે તે ટ્રોલ્સ પર કોઈ ધ્યાન આપતી નથી.

 

View this post on Instagram

 

A post shared by urfi javed ❤️ (@urfijavedfanpage)

ETimes ને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, એકવાર એક ટ્રોલ એ લખ્યું હતું કે તે તેમને કપડાં ખરીદવા માટે પૈસા આપશે. અભિનેત્રીએ ખરેખર તેને તેના બેક એકાઉન્ટની વિગતો આપી હતી. ઉર્ફીએ જણાવ્યું હતું કે તેણે આજ સુધી પૈસા મોકલ્યા નથી. આ ઘટના ગણેશ ચતુર્થીની છે. આ અવસરે મુસ્લિમ થઈને ગણપતિ રાખવા માટે પણ તેમને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by urfi javed (@urfi_javed_offical)

YC