ઇવેન્ટમાં ભડકી ઉર્ફી જાવેદ,કહ્યું-તમારી ગર્લફ્રેન્ડ, માં અને બહેન સાથે કરો….” વીડિયો જોઈને ખળભળી જશો

ઉર્ફી બ્રા પહેર્યા વગર ફરી આવી ગઈ સામે, ગુસ્સાથી લાલચોળ થઈને એવો મુંહતોડ જવાબ આપ્યો કે વીડિયો જોઈને ટ્રોલર્સની હાલત ખરાબ થઇ જશે

બિગબોસ ઓટીટીની કંટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર એવી ઉર્ફી જાવેદ દરેક રોજ ચર્ચાનો વિષય બનેલી રહે છે. ઉર્ફી જ્યારે પણ બહાર નીકળે છે તે મીડિયાના કેમેરામાં સ્પોટ થઇ જ જાય છે. તેની અતરંગી ફેશન સ્ટાઈલ લોકોને હેરાનીમાં મુકવા માટે પૂરતી છે. ઉર્ફી અત્યાર સુધીમાં એવા એવા બોલ્ડ ડ્રેસ પહેરી ચુકી છે કે હંમેશા તેને લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવે છે. જો કે ઉર્ફીને આવા ટ્રોલર્સથી કોઈ જ ફરક નથી પડતો અને તે મીડિયા સામે પણ બેબાક પોતાનો જવાબ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

એવામાં ગત દિવસે ઉર્ફી એકવાર ફરીથી ચર્ચાનો વિષય બની. હંમેશા મીડિયા સામે ફની અંદાજમાં જોવા મળતી ઉર્ફી આ વખતે મીડિયા સામે ભડકી ઉઠી હતી. કેમકે મીડિયાકર્મીઓએ એવી કંઈક વાત કહી કે ઉર્ફીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેને માં-બહેન સુધીની વાત પણ કહી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

ગત દિવસોમાં ઉર્ફી એક ઇવેન્ટમાં સ્પોટ થઇ હતી. આ સમયે ઉર્ફીએ ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. લાઈટ મેકઅપની સાથે ઉર્ફીએ પોતાના વાળને કર્લ લુક આપતા ખુલ્લા રાખ્યા હતા. ઉર્ફીએ મેચિંગ હાઈ હિલ્સ પણ પહેર્યા હતા.ઉર્ફીનો આ ડ્રેસ એકદમ બોલ્ડ હતો અને તે આગળથી એકદમ ખુલ્લો હતો જેમાં એની હોટનેસ ઉભરાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by (@talents_time_)

ઇવેન્ટના સમયે મીડિયાકર્મીના કોઈ એક વ્યક્તિએ તેના કપડા પર કમેન્ટ કરી હતી તેનાથી નારાજ થયેલી ઉર્ફીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેણે ખરી ખોટી સંભળાવી દીધી હતી. એક વ્યક્તિએ એવું કહ્યું હતું કે આજે તો ઢંગના કપડાં પહેરીને આવતી, તેના પર ઉર્ફીએ નારાજગી વ્યક્ત કરી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Entertainwood (@entertainwoodd)

ઉર્ફીએ તેના પર કહ્યું કે,”મિત્રો હું અહીં તેના માટે નથી આવી. પ્લીઝ, તમારે જો મારા કપડા પર કમેન્ટ કરવી છે તો પહેલા જઈને તમારી માં-બહેન અને ગર્લફ્રેન્ડના ઘરે જઈને કરો. મારા કપડા  પર આજ પછીથી કોઈ કમેન્ટ નહીં કરે.હું તમને લોકોને આટલી રિસ્પેક્ટ આપું છું તો બદલામાં હું પણ તે ઇચ્છુ છું. હું જયારે ઝલક પર આવી ત્યારે તમારામાંથી જ કોઈ એક વ્યક્તિએ કહ્યું કે આજે ઢંગના કપડા પહેરીને આવી છે”.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ થયો છે અને લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ ઉર્ફીને આ બાબતે ટ્રોલ કરી રહ્યા છે તો કોઈ તેના સમર્થનમાં ઉર્ફીનો સાથ આપી રહ્યા છે.જો કે ઉર્ફીને આવા ટ્રોલર્સનો કોઈ જ ફર્ક નથી પડતો.

Krishna Patel