ડેનિમ જેકેટ નીચે દેખાઇ રહી હતી બ્રા, આ કેવી ફેશન બતાવી રહી હતી ઉર્ફી જાવેદ ? શરમજનક તસવીરો વાયરલ

સંસ્કારી અભિનેત્રીએ આ શું પહેર્યું? ચાહકો બોલ્યા- બાકીનો શર્ટ ઉંદર ખાઇ ગયો…જુઓ PHOTOS

“બિગબોસ ઓટીટી”માં જોવા મળેલી ઉર્ફી જાવેદનો એરપોર્ટ લુક આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. લોકો જયાં તેના આ લુકને જોઇને અલગ અલગ વાતો કરી રહ્યા છે ત્યાં તેની શર્ટ પર જોરદાર મેસેજ પણ લખેલો છે. એરપોર્ટ પર ઉર્ફીનો આ અંદાજ લોકો ઘણા હેરાન છે. વધારે લોકો તો તેની મજાક ઉડાવી રહ્યા છે.

જણાવી દઇએ કે, ઉર્ફી હાલમાં જ બિગબોસ ઓટીટીથી બહાર થઇ છે. જો કે, ચાહકો ઇચ્છે છે કે તે ફરી ઘરમાં દાખલ થાય. ઉર્ફી આ શોમાં ઘરની અંદર પણ ગ્લેમરસ અંદાજને લઇને ચાહકોની આંખોમાં રહેતી હતી. આ શોથી બહાર થયા બાદ પણ તે ખબરોમાં છે. જો કે, તેના ગ્લેમરસ લુકથી ચાહકો પહેલાથી જ વાકેફ છે.

ઉર્ફીના એરપોર્ટ લુકને જોઇ લોકો ઘણા હેરાન છે. સોશિયલ મડિયા પર ઉર્ફીનો આ લુક જેવો સામે આવ્યો કે લોકો પૂછવા લાગ્યા કે શર્ટ કોણે કોતર્યો છે. કોઇએ કહ્યુ કે, શર્ટ કોતરવા માટે ઉંદરને તોપોની સલામી. કેટલાક લોકોએ તેને એક સારા સ્ટાઇલિયસ્ટને હાયર કરવાની સલાહ પણ આપી દીધી.

ઉર્ફીના આ લુક સાથે એક સ્ટ્રોન્ગ પોઝિટિવ મેસેજ હતો. ઉર્ફીના શર્ટ પાછળ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાની વાત લખવામાં આવી હતી. ઉર્ફીના લુકની વાત કરીએ તો, તેણે જેકેટ નીચે બેબી પિંક કલરની પહેરી હતી જે સ્પષ્ટ દેખાઇ રહી હતી અને આ જ કારણે સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, નવા કપડા લઇ લો, કપડા નાના પડી ગયા છે, અંડરગાર્મેન્ટ્સ પણ દેખાઇ રહ્યા છે. આવી રીતે ટ્રોલ કરતા એક અન્ય યુઝરે લખ્યુ કે,આ કેવી રીતની ફેશન છે ?

ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ ટીવીની દુનિયામાં ઘણી લોકપ્રિય અભિનેત્રી છે. તે ઘણા મશહૂર શોનો ભાગ રહી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ટીવી શોની વાત કરીએ તો, તે ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપનાહ, જીજી માં અને ડાયન જેવા ટીવી શોમાં નજર આવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina